Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કેવલિભુક્તિવિચાર
पासयोरपि कैवल्यप्रतिबन्धकत्वे प्रमाणाभावात् कथमेकं सीव्यतां नापरप्रच्युतिः ? घातिकर्मक्षयजन्यकेवलज्ञान' हि घातिकर्माणि तदविनाभाविनः परिणामा वा प्रतिबध्नन्ति, नत्वघाति वेदनीयं कर्म तज्जन्यक्षुत्पिपासापरिणामौ वा । अतएव घातिकर्मजन्याने वाऽष्टादशदोषान्दानान्तयादीन् साधु परिभाषन्ते प्रगल्भाः । तदाहु:--
अन्तराया दानलाभवीर्य भोगोपभोगगाः ।
૨૧૧
mar
हासो र त्यस्ती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिध्यात्वमज्ञान निद्रा चाविरतिस्तथा ।
રાનો દ્વેષશ્ર્વ નો ટોવાસ્તેષામટા રાષ્ચમી ારા [ ] રૂત ।
अत्र च केवलज्ञानं प्रति सर्व एवैते प्रतिबन्धकाः, केवलज्ञानकेवलदर्शनक्षायिकसम्यक्त्व चारित्रदानादिलब्धिपञ्चकं प्रत्यज्ञाननिद्रा मिथ्यात्वाविरत्याद्यन्तरायाणां पृथगेव वा प्रतिबन्धकत्वं न चेद परोक्तदोषेषु संभवति, न हि क्षुत्पिपासयोः कामादेरिव चारित्रप्रतिबन्धकत्व दृष्टमिष्ट वा, अन्यथा तेनैव ताभ्यां तदतिक्रमप्रसङ्गात् । नापि तयोर्ज्ञानादिप्रतिबन्धकत्वमस्ति । 'बलापचय
સેા વર્ષાં લાંબે વિચાર કરીને પણ કંઇક સ્ફુરવાથી તેઓ એવેા જવાબ આપે કે ‘કેવળીએમાં સિદ્ધત્વના અને ‘સિદ્ધ' તરીકેના વ્યવહારના પ્રતિબધક એવા મનુષ્યવાદિરૂપ દોષ હાવા છતાં એ અકિચિકર છે કારણ કે જે દોષોના અભાવના કારણે જિનમાં આપ્તત્વ આવે છે તે દોષો તરીકે અમે કેવલજ્ઞાન પ્રતિમ ધક દોષોને જ કહીએ છીએ, તેમજ તેવા દોષના અભાવથી જ નિર્દોષત્વ વ્યવહાર કરીએ છીએ. તેથી કેવલીઓના તેવા દોષોના વિલય થયેા હાવાના કારણે કેવળી’તરીકેના વ્યવહાર કે તેવા વ્યવહારને નાન્તરીયક (= અવિનાભાવી) એવા નિર્દોષત્વવ્યવહાર નિરાબાધ જ રહે છે.’ તા તેઓને કહેવુ કે ક્ષુધાપિપાસા પણ કેવલજ્ઞાનના પ્રતિખ ધક હાવામાં કૈાઇ પ્રમાણ ન હાવાથી એની હાજરીમાં પણ કેવલજ્ઞાન કે તાદૃશવ્યવહારા બાધિત થતા નથી. તેથી તમારે મનુષ્યત્વને અદૃષક સિદ્ધ કરવા જતાં ક્ષુધાપિપાસાને પણુ નિર્દોષ માનવાની આપત્તિ આવીને ઊભી રહેતાં એક બાજુ સાંધવા જતાં બીજી ખાજુ ફાટી જવા જેવુ" કેમ નહી' થાય ?
[ક્ષુધાદિ કૈવલ્યના પ્રતિબંધક નથી]
કેવલજ્ઞાન ઘાતીકના ક્ષયથી પ્રકટ થાય છે એનાથી જણાય છે કે ઘાતીકાઁ કે તેનાથી થએલા પરિણામેા જ કેવલજ્ઞાનના પ્રતિબધક હાઈ શકે, નહિ કે આઘાતી એવુ' વેદનીય ક` કે વેદનીય જન્ય ક્ષુધાપિપાસાદિરૂપ પરિણામેા. તેથી વિચારક પુરૂષો ઘાતીક જન્ય દાનાન્તરાયાદિ અઢાર દોષોની જ કૈવલ્યપ્રતિબંધક ઢાષા તરીકે પરિભાષા કરે છે. કહ્યું છે કે તેઓને=કેવળીએને દાન-લાભ-ભાગ-ઉપભાગ–વીર્યાન્તરાય–હાસ્યરતિ-અતિ-ભય-જુગુપ્સા-શાક-કામ-મિથ્યાત્વ અજ્ઞાન-નિદ્રા-અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢાર દાષા હાતા નથી.’