Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લો, ૫૦
ताकत्व स्वकार्यतावच्छेदकत्व (? छेदकव्याप्यकार्यतावच्छेदककत्व') स्व(? स्वस्व)रूपभेदमात्रातिरोहितैकत्वशालित्व वा । नाय निश्चयेऽसद्भूतव्यवहारस्य संभवति, अपि तु शुद्धव्यवहारस्य । अत एवाह- 'कत्थइ कत्थइ दोण्हवि उवओगो तुल्लव चेव ।' त्ति, कुत्रचित्कु चिदिह ज्ञानक्रियादिस्थले द्वयोनिक्रिययोस्तुल्यवदेवोपयोगः । तथाहि-ज्ञाननयो मन्यतेज्ञानमेव मुख्य न क्रिया, मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलाऽसंवादात् । तदुक्तमन्यैरपिविज्ञप्तिः फलदा पुंसां, न क्रिया फलदा मता । मिथ्याज्ञानात् प्रवृत्तस्य फलासंवाददर्शनात् ।। इति । तथाऽऽगमेऽप्युक्त- 'पढम नाण तओ दया । [श्री दशवै० अध्य० ४]
'ज अन्नाणी कम्म खवेइ । [पंचवस्तु-५६४], तथा
पावाउ विणिवत्ती पवत्तणा तह य कुसलपक्ख मि ।
विणयस्स य पडिवत्ती, तिष्णिवि नाणे समप्पंति ॥ [ ] (૨) વ ની વિષયતા ની વિષયતાને વ્યાપ્ય હોય..
જેમકે ૧,૦૦૦ રૂપિયાની ઈરછાની વિષયતા જ્યાં જ્યાં (૧,૦૦૦ રૂા માંગે છે ત્યાં
ત્યાં ૫૦૦ રૂા.ની ઈચ્છાની વિષયતા પણ સમાવિષ્ટ છે જે તેથી ૫૦૦ રૂ.ની ઇચ્છા
૧,૦૦૦ રૂ.ની ઈચ્છામાં અંતભેંત જ છે. અથવા (૩) વ ના કાર્યમાં રહેલ કાર્યતાવચ્છેદક જ ના કાર્યમાં રહેલ કાર્યતાવ છેદકને
વ્યાપ્ય હોય. જેમકે નીલમૃપિંડને કાર્યાતાવરછેદક નીલઘટવ જ્યાં જ્યાં છે ત્યાં ત્યાં મૃપિંડને કાર્યતાવછેદક ઘટવ રહેલ જ છે તેથી મૃપિંડનો નીલમૃસ્પિડમાં
અંતર્ભાવ છે. અથવા, (૪) – વચ્ચે સામાન્ય-વિશેષ ભાવ હેય. યાવદ વિશેષ અને સામાન્યનું બીજું
બધું સરખું હોવા છતાં સ્વરૂપ જુદું જુદું હોય છે, એક બીજામાં તિરહિત થઈ ગએલું હોતું નથી. આટલા ભેદ માત્રથી એ બને એક બની જતા નથી. આ સામાન્ય-વિશેષ ભાવ જે બે વચ્ચે હોય તે બેનો પણ એકબીજામાં અંતર્ભાવ હોય છે.
નિશ્ચયનયમાં અસદ્દભૂતવ્યવહાર નયનો આવો અંતર્ભાવ સંભવ નથી તેથી દ્રવ્યલિંગ પણ ભાવલિંગમાં અંતભૂત જ છે એવું કહેવાય નહિ. છતાં શુદ્ધ વ્યવહાર નયનો અંતર્ભાવ સંભવે છે તેથી ગ્રંથકાર આગળ ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે–કયાંક
ક્યાંક એટલે કે જ્ઞાનક્રિયાદિ સ્થળમાં જ્ઞાન અને ક્રિયા બનેને સમાન ઉપયોગ છે. १. पदम नाण तओ दया एव चिट्ठइ सव्य संजए । अन्नाणी किं काही किंवा नाहीइ छेअ पावग ।।
प्रथम ज्ञान ततो दया, एवं तिष्ठति सर्वसंयतः । अज्ञानी किं करिष्यति ? किंवा ज्ञास्यति छेकपापकम् ॥ २. ज. अन्नाणी कम्म खवेइ बहुआई वासकोडीहिं । तनाणी तिहिं गुत्तो खवेइ उसासमित्तेग ॥ - यदज्ञानी कर्म क्षपयति बहुभिः वर्षकोटिभिः । तज्ज्ञानी त्रिभिर्गुप्तः क्षपयति उच्छ्वासमात्रेण ॥ 3. पापात् विनिवृत्तिः प्रवत्र्सना तथा च कुशलपक्षे । विनयस्य च प्रतिपत्तिस्त्रीण्यपि ज्ञाने समाप्यन्ते ॥