Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
tી .
'खाओवसमिगभावे दृढजत्तकय सुहं अणुट्ठाण। परिवडियंपि य हुज्जा पुणोवि तब्भावबुढिकर ॥ [पंचा० ३-२४]
ततश्च भावाऽऽगृहयालुस्तद्वृद्धिकारणीभूतां क्रियां कुतो नागृह्णीयात् ? नहि नेयमपूर्वा नाम, अपुनर्बन्धकाधुचितभावपूर्वकक्रियायास्तद्वदेवाऽपूर्वत्वात् , अन्यादृशपूर्वत्वस्य चादरापरिपन्थित्वात् । स्यादेतत्-क्रिया स्वरूपतो नादेया न वा हेयाऽपि तु क्षायोपशमिकभावविशेषिताऽऽदेया, औदायिकभावविशेषिता तु हेयेति विशिष्टविधिनिषेधयोर्विशेषण एव पर्यवसानमिति । मैत्र, मनोवाक्कायक्रियाभेदानां विचित्रकार्यजनकत्वोपदेशेनान्यतरोपक्षयाऽयोगात, अवच्छेदकस्याऽहेतुत्वात् , तथात्वेऽपि विनिगमनाविरहात, भावविहितानुष्ठानस्यैव स्वप्रकाशयोगिसाक्षाकारेण भाववृद्धिजनकत्वविभावनाच्च । तदुक्त___ अणुहवसिद्ध एय पाय तह जोगभाविअमईण ।' ति । ભાવોની વૃદ્ધિ કરનારી બને છે. શ્રી હરિભદ્ર સૂરિ મહારાજે પણ કહ્યું છે કે
ક્ષાયોપથમિક ભાવની હાજરીમાં દઢ પ્રયત્નથી કરાએલું શુભ અનુષ્ઠાન તે ભાવથી પડી ગએલાને પણ પુનઃ તે ભાવની વૃદ્ધિ કરનારું બને છે તેથી શુદ્ધ ભાવને આગ્રહ રાખનાર જીવ પણ તે ભાવની વૃદ્ધિમાં કારણભૂત વ્યવહારક્રિયાને પણ આગ્રહ શા માટે ન રાખે ?
[ભાવપૂર્વકની ક્રિયા અપૂર્વ) વળી આવા ભાવથી કરાતી આ ક્રિયા અપૂર્વ નથી એવું નથી–અર્થાત્ પૂર્વે કરેલી અને નિષ્ફળ ગયેલી ક્રિયાઓ પણ આવી જ હતી એવું નથી–કારણ કે જેમ અયુનબંધકાદિને ઉચિત ભાવ અપૂર્વ હોય છે તેમ તે ભાવપૂર્વકની ક્રિયા પણ અપૂર્વ જ હોય છે.
પૂર્વની ક્રિયાની નિષ્ફળતાનું દર્શન તત્સદશ ક્રિયામાં જ આદર થવા દેતી નથી. પણ સકૃધ્રબંધકાદિભાવ કરતાં જુદા પ્રકારની અપુનબ“ધકમાવપૂર્વક થતી ક્રિયા અન્યાદશપૂર્વક હોય છે. તેથી તેમાં પૂર્વની ક્રિયાઓથી પ્રાપ્ત થએલ નિષ્ફળતાનું પ્રતિસંધાન ન હોઈ તે આદરને વિરોધી બનતી નથી–ઉલટું આદરણીય બને છે.
શકા -ક્રિયા પિતાના સ્વરૂપથી તે આદેય પણ હોતી નથી કે હેય પણ હોતી નથી. પરંતુ શ્રાપથમિક ભાવથી વિશેષિત તે આદેય બને છે અને ઔદયિક ભાવથી વિશેષિત થએલ તે હેય બને છે. આમ ભાવ વિશિષ્ટ ક્રિયામાં કરેલા તે વિધિ નિષેધ ભાવાત્મક વિશેષણમાં પર્યાવસિત થતા હોવાથી ભાવની જ હેયતા કે ઉપાદેયતાને જણાવે છે. તેથી ઉપાદેય તરીકેના વિધાને પણ સાક્ષાત્ તે ભાવને જ આદરણીય ઠરાવે છે, १. क्षायोपशमिकभावे दृढयत्नकृत शुभमनुष्ठानम् । परिपतितमपि च भवेत् पुनरपि तद्भाववृद्धिकरम् ॥ ૨. Fારા રૂ-૨૧ માત્તરાર્ધ-સMAવધાવિયવં હિં કુત્તમમg |
अनुभवसिद्धमेतत्प्रायस्तथा योगभावितमतीनाम् । सम्यगवधारितव्यं बुधैलोकोत्तममत्या ।।
૨૬