Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
'જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
__ये पुनराहुः ‘भाव एवादरणीय इत्यभिप्रायरूपो निश्चयः शुद्ध इति स एव बलवान्' इति तान् सदण्डमनुशासितुमाह
णिच्छयणस्स विसय भाव चिय जे पमाणमासु ।
तेसिं विणेव हेउ कज्जुप्पत्तीइ का मेरा ॥६८॥ (निश्चयनयस्य विषयौं भावमेव ये प्रमाणमाहुः । तेषां विनैव हेतु कार्यात्पत्तौ का मेरा १ ॥६८॥) જવાની-અર્થાત્ ઉભયને અનાદર થવાની આપત્તિ ઊભી થશે. વ્યવહારના વિષયે અર્થકિયા સાધક નથી એ યુક્તિ પ્રયોગ કહીને જે વ્યવહારને અપલાપ કરીએ તો “ નિશ્ચયના વૃક્ષની સ્થિરતા અને સર્વધનનો આધાર વ્યવહારના મૂળિયાનું ઊંડાણ વગેરે હોવાથી વ્યવહારનો અપલોપ કરવામાં નિશ્ચય પણ ડામાડોળ થઈ જશે.” એવો યુક્તિગ નિશ્ચયને ઉડાડવા પણ થઈ શકે છે. તાત્પર્ય યુક્તિ તે બધે સરખી છે.
નોમાં શ્રદ્ધાશુદ્ધત્વવ્યવસ્થા] શકા :-ઋજુસૂત્ર અને શબ્દનો શુદ્ધ છે અને શેષન અશુદ્ધ છે એવો નિયમ ઋજુસૂત્રાદિ મુખ્યવિષયક છે અને શેષન ઉપચરિતવિષયવાળા છે એવું માન્યા વિના શી રીતે સંભવે ? - સમાધાન –શુદ્ધ-અશુદ્ધ ભેદ વ્યવસ્થા તે વ્યાપક–અવ્યાપકવિષયત્વથી જ થાય છે, મુખ્યમુખ્યવિષયત્વથી નહિ. અર્થાત્ સંગ્રહ વગેરે નો વ્યાપક વિષય વાળા હોવાથી અશુદ્ધ છે-તે તે શબ્દથી પ્રતિપાદ્ય તરીકે ઘણા પદાર્થોને માનતા હોવાથી ચોક્કસ કર્યો પદાર્થ વક્તાને અભિપ્રેત છે એનો નિર્ણય થઈ ન શકતે હાવાથી અશુદ્ધ છે. ઋજુસૂત્રાદિ ન તેઓની અપેક્ષાએ અવ્યાપક વિષયવાળા હોવાથી–અર્થાત્ તે તે શબ્દથી પ્રતિપાદ અર્થ તરીકે ઓછા પદાર્થો સંભવિત હોવાથી–અભિપ્રેત અર્થને નિર્ણય કરે સુલભ બને છે અને તેથી તેઓ શુદ્ધ કહેવાય છે. બાકી મુખ્ય વિષયક હોવાથી ઋજુસૂત્રાદિ શુદ્ધ છે અને અમુખ્યવિષયક (ઉપચરિત વિષયક) હોવાથી શેષને અશુદ્ધ છે એમ માનવામાં તે ઉપર કહી ગયા મુજબ નિશ્ચય પણ ઉપચરિત વિષયવાળો થતું હોવાથી અશુદ્ધ માનવાને અતિપ્રસંગ આવશે. ૬૭ ,
ભાવ જ આદરણીય છે એવા અભિપ્રાયાત્મક નિશ્ચય જ શુદ્ધ હોવાથી એ જ બળવાન છે” એવું કહેનારાઓને દંડ કરવા સાથે શિખામણ આપવા ગ્રન્થકાર કહે છે
ગાથાથ:- “નિશ્ચયનયના વિષયભૂત ભાવ જ અંતે ફળદાયક હોવાથી એ જ પ્રમાણે છે = આદરણીય છે” એવું કહેનારાઓને તે હેતુ વિના જ કાર્યોત્પત્તિ માનવા જેવું થવાથી કાર્ય અંગે “અમુક દેશમાં અને અમુક કાળમાં જ થવા રૂપ” કઈ મર્યાદા રહેશે નહિ.