Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર
૧૭ટે
अथ निश्चयव्यवहारयोर्विषयविशेषमुक्त (? क्त)स्वरूपयोरप्यतिदिशतिएवं ववहाराउ बलवन्तो णिच्छओ मुणेयव्यो ।
एगमयं ववहारो सव्वमयं णिच्छओ वत्ति ॥६॥ (एव व्यवहाराद्वलवान्निश्चयो मुणितव्यः । एकमत व्यवहारः सर्वमत निश्चयो वेति ||६१॥)
विषयस्य बलवत्त्वादेव खलु व्यवहारनयान्निश्चयनयोऽतिरिच्यते । अथवा यस्य कस्यचिद्वयवहारानुकूलस्यैकस्य नयस्य मत व्यवहारोऽनुमन्यते, पारमार्थिक सकलनयमत तु f , રૂતિ વાચવદુત્વાસ્થ વિશેષ રૂતિ થેચમ્ | ઉ ર માથે (૨૦૧૦)
'अहवेगनयमय चिय ववहारो जन सव्वहा सव्वं । .. सव्वणयसमूहमय विणिच्छओ ज जहाभूयं ।।ति ।।६१॥
अथ समर्थितमेव निश्चयनयविशेषमसहमानो व्यवहारवादी सिंहावलोकितन्यायेन प्रत्यवतिष्ठते
નિશ્ચય અને વ્યવહારનું સ્વરૂપ કહી દીધું હોવા છતાં તેના વિશેષ વિષયને અતિદેશ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથાથ –આમ નિશ્ચયને વ્યવહાર કરતાં બળવાન સમજ અથવા (એ રીતે કે) વ્યવહાર એક મત=એક અભિપ્રાય વાળે છે જ્યારે નિશ્ચય નય સર્વમત વાળે છે તેથી નિશ્ચયનય બળવાન છે.
[વ્યવહાર કરતાં નિશ્ચય બળવાન પૂર્વોક્ત રીતે જ્ઞાન કરતાં ચારિત્ર ચઢિયાતું હોવાના કારણે જ જ્ઞાનને પ્રધાન વિજય કરનારા વ્યવહાર કરતાં ચારિત્રને પ્રધાન વિષય કરનાર નિશ્ચય વધુ બળવાન છે. અથવા - લોકમાં પ્રવર્તતા જે કઈ એક નયને મત વ્યવહારને અનુકૂલ હોય તે તે નયને મત વ્યવહારનયને અનુમત છે, જ્યારે પારમાર્થિક એવો સકલ નરને મત નિશ્ચયને સંમત છે. તેથી સકલ નયને મત પિતાને વિષય બનતો હોવાના કારણે અધિક વિષયો એ નિશ્ચય નય વ્યવહાર કરતાં વિશેષિત છે એ ધ્યાનમાં રાખવું. ભાષ્યમાં પણ કહ્યું છે કે “તે તે દરેક વસ્તુઓને વ્યવહાર બધી રીતે પ્રવર્તતું નથી. તેથી જે જે વસ્તુને
જે રીતને વ્યવહાર પ્રવર્તે છે તેવી જ રીતે જેનાર નયમત વ્યવહારને સંમત છે. 'નિશ્ચયને સર્વનનો સમૂહ સંમત છે કારણ કે હકીકતમાં દરેક વસ્તુ તે તે ન જે જે ધર્મને આગળ કરે છે તે દરેક ધર્મમય છે.” ૬૧
આ રીતે નિશ્ચયનય વિષય વિશેષના બે હેતુઓથી કરેલા સમર્થનને સહન ન કરી શકતો વ્યવહારવાદી સિંહાવકન ન્યાયથી પૂર્વના વચનને પકડીને વિરોધ કરતા ઊભું થાય છે – १. अथवैकनयमतमेव व्यवहारो यन्न सर्वथा सर्वम् । सर्वनयसमूहमत विनिश्चयो यद् यथाभूतम् ॥. .