Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા ગ્લૅ. ૩૨ अथ जिनकल्पप्रतिपत्त्यक्षमस्यैव स्थविरकल्पप्रतिपत्तिस्तुलनाभ्यासादिदृढीकृतशक्तेरेव कस्यचिन्जिनकल्पप्रवृत्तिः श्रेयसीति भगवदुपदेश इत्याह
निरतिसयाणं कप्पो, थेराण हिओ ठिओ अ तत्थेव ।
पडिवज्जउ जिणकप्पं, पंचहिं तुलणाहिं जुत्तो जो ॥३२॥ (निरतिशयानां कल्पः स्थविराणां हितः स्थितश्च तत्रैव । प्रतिपद्यतां जिनकल्पं, पञ्चभिस्तुलनाभिर्युक्तो यः ॥३२॥)
तादृशसंहननधृतिविद्याद्यंभावेन निरतिशयानमेव हि स्थविरकल्प उक्तः, तादृशातिशयवतां तु जिनकल्पप्रतिपत्तिरैव मुख्या। स्थविरकल्पिकस्यापि चायंक्रमः
"पव्वज्जा सिक्खावयमत्थगहण च अंनियओ वासो।
જે શ્રી જિનેશ્વરદેવના શિષ્ય બનેલા સાધુઓએ શ્રી જિનેશ્વરદેવોએ જે આચરેલા હોય તે જ આચરવાનું હોય તે શ્રી જિનેશ્વરો છદ્મસ્થાવસ્થામાં ઉપદેશદાન, શિષ્યદીક્ષાદિ કરતા નહતા, તેમજ સ્વયંબુદ્ધ હવાથી ગુરુવચનને અનુસરીને પ્રવૃત્તિ કરવાનું તેઓને હતું નહિ તેથી તમારે પણ તેવું જ કરવાનું હોવાથી ગુરુશિષ્યની કઈ પરંપરા ન રહેવાના કારણે તીર્થનો ઉચ્છેદ જ થઈ જશે.
પૂર્વપક્ષ – પ્રવચનસારમાં કહ્યું છે કે “સાધુઓને (વળી) કિંચન (પરિગ્રહ) શું હોય ? (એવા પ્રશ્નનો ઉત્તર એ છે કે) ફરીથી ભવભ્રમણને ન ઈચ્છતા સાધુઓને પણ જે દેહ વિશે સંગમૂર્છા થાય તો એ પરિગ્રહ રૂપ બને છે. તેથી દેહનું કઈ પ્રતિકર્મ કરવું નહિ એવું શ્રી જિનવરેન્દ્રોએ કહ્યું છે” આમ દેહ પણ જે પરિગ્રહ રૂપ બની જતું હોય તો વસ્ત્રાદિ તે નિર્વિવાદ તેવા બને જ તેથી શુદ્ધ પગાધિકારીઓએ તો ભગવદાચરિતને જ આચરવું જોઈએ. વળી શુભેપોગાધિકારીઓએ ઉપદેશાદિ પ્રવૃત્તિ કરવાની હોવાથી તીર્થો છેદ થવાની આપત્તિ પણ નથી.
ઉત્તરપક્ષ – શુદ્ધ પગાધિકારીએ જિનાચરિત જ આચરવું ઈત્યાદિ નિશ્ચય તમે શેના પરથી કર્યો? જે ભગવાનના વચનોથી જ કર્યો હોય તે તે તેઓના વચનથી જ “જિનક૯પાદિ રૂપ ઉપાયભૂત માર્ગના અધિકારીઓ તેઓ જ બને છે જેઓ નિરૂપમધતિસંઘયણવાળા હોય, પૂર્વના જાણકાર હોય છે. તેમજ તે માટે પરિકર્મ કર્યું હેય તેવા પણ તેઓ જ હોય” ઈત્યાદિ પણ કેમ સ્વીકારતા નથી? ૩૧
જેઓ જિનકલ્પ સ્વીકારવાને સમર્થ ન હોય તેઓને જ સ્થવિરક૯૫ સ્વીકારવાને હોય છે તેમજ તુલના–અભ્યાસાદિથી જેઓએ શક્તિને દઢ કરી હોય છે તેવા કેટલાક ને જ જિનક૯૫ હિતકારી બને છે એવા ભગવાનના ઉપદેશને દેખાડતાં ગ્રન્થકાર કહે છે
ગાથાથ :- સંઘયણદિના અતિશય વિનાના સાધુઓને સ્થવિરક૫ જ હિતકારી છે. સ્થવિરકલ્પમાં જ રહીને જે પાંચ તુલનાઓથી આત્માને જિનકલ્પ યોગ્ય બનાવે તે જ જિનકલ્પ સ્વીકારે..., 1. प्रवज्या शिक्षापदमर्थग्रहणं चानियतवासः । निष्पत्तिश्च विहारः सामाचारी स्थितिश्चैव ॥