Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
દ્રવ્યલિંગ વન્ધત્વવિચાર
स्यादेतत्-सावद्यकर्म युक्ततो न साधुत्वाभावव्याप्यत्वेन प्रतिसंहिता साधुत्वाध्यारोपप्रतिबन्धिका, विशेषदर्शनतोऽप्याहार्यारोपप्रवृत्तः, अन्यथा प्रतिमादावयर्हत्त्वाभावव्याप्यपौद्गलिकत्वज्ञाने तदभेदाध्यवसायाऽसंभवादिति चेत् ? न, आहार्यारोपजनिकाया इच्छाया विधिनियन्त्रिततथैव प्रवृत्तेः, न च विधिर्योग्यतामपुरस्कृत्य प्रवर्त्तते, कथमन्यथा जन्मादिसमय विना शक्रादयोऽपि द्रव्यभगवज्जीवेषु भावभगवत्त्वमध्यारोप्य शकस्तवादिकंन पठेयुः ?
अथ द्रव्यशब्दो योग्यतायामेव रूढः, तदुक्त पञ्चाशके'समयम्मि दव्वसद्दो, पायं जजोग्गयाइ रूढोत्ति । णिरुवचरिओ अ बहुहा, पओगभेओवलंभाओ ।। मिउपिंडो दव्वघडो, सुसावगो तहय दव्वसाहुत्ति ।
સાદૂ ય ર વો , મારૂ કો મળચં' તિ ! (૬/૨૦-૨૨) વાદરૂપ પ્રવચનહીલના થાય છે તેમ પરિણામ ભાંગી ગયા છે એવું જાણ્યા પછી પણ પાસત્યાદિને વંદન કરવામાં અવશ્યમેવ આજ્ઞાવિરાધના વગેરે દોષ લાગે છે.”
[દ્રધ્યલિંગીમાં દેશનું જ્ઞાન ગુણવત્તા પ્રતિસંધાનનું પ્રતિબંધક]
તેથી જ “જેમ પ્રતિમામાં કેવલજ્ઞાનાદિ ગુણે ન હોવા છતાં અરિહંતાદિને અધ્યારેપ કરીને નમસ્કાર કરાય છે તેમ પાસસ્થાદિના વેશમાં પણ બીજા ગુણેવાનું સાધુના ગુણાને અધ્યારોપ કરીને નમસ્કાર કરવામાં કઈ વાંધો નથી”—એવું કહેનાર ખેટ જાણવો. કારણ કે પ્રતિમા પોતે સાક્ષાત્ અરિહંતાદિ રૂપ ન હોવા છતાં એમાં અરિહંતપણાને વિરોધી એવું કેઈ સાવદ્યકમ ન હોવાથી અરિહંતપણાને અધ્યારોપ થઈ શકે છે. જ્યારે પાસસ્થાદિમાં તે સાધુપણાને વિરોધી સાવદ્ય કર્મની હાજરી જ્ઞાત હોવાથી તેમાં શુદ્ધ સાધુપણાને અધ્યારોપ થઈ શકતો નથી. એમ પૂર્વાચાર્યોએ કહ્યું છે. | દ્વિવ્યલિંગ પણ ગુણવત્તાના આહાર્યઆરોપ દ્વારા વંદનીય-પૂર્વપક્ષ]
પૂર્વપક્ષ : ‘જ્યાં જ્યાં સાવદ્યકર્મયુક્તતા હોય ત્યાં ત્યાં સાધુતા ન હોય એવું સાવદ્યકર્મયુક્તત્વનું સાધુત્વાભાવને વ્યાપ્ય હોવા તરીકેનું પ્રતિસંધાન હોવા માત્રથી કંઈ સાવદ્યકર્મ યુક્તતા જ્યાં હોય ત્યાં સાધુત્વના અધ્યારોપનો પ્રતિબંધ થઈ જ નથી. કારણ કે એ રીતે સાધુવાભાવવ્યાપ્ય એવા સાવદ્યકર્મરૂપ વિશેષનું દર્શન હોવા છતાં આહાર્યઆરોપ તે થઈ જ શકે છે. અર્થાત્ જે વસ્તુ જ્યાં બાધિત હોય ત્યાં પણ જે કેઈને પ્રબળ ઈચ્છાથી ત્યાં તે છે જ' એવો આરોપ કર હોય તે તે કરી શકે છે. નહિતર તે પ્રતિમાદિ વિશે પણ અહેવાભાવને વ્યાપ્ય એવા પગ૧. સમયે દ્રષ્યાઃ પ્રાયઃ વત્ યોગતાયાં હૃઢ રૂતિ | નિરિત% agધા ઘરોમેટોઝમાત્ | २. मृत्पिंडो द्रव्यघटः मुश्रावकस्तथा च द्रव्यसाधुरिति । साधुश्च द्रव्यदेव एवमादि श्रुते यतो भणितम् ॥
२०