Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. ૨૬ .. एव च यतीनां निर्दोषमाहारमनाहार मन्वानस्यापि वस्त्रातिमतः कथमचेलत्वम् ? इति पर्यनुयोगोऽविचारितोपन्यस्त एवेत्याह--
एवं च सचेलाणं, कह मुत्तुत्तं भवे अचेलत्तं ? ।
इय पभणंतस्स तुहं, को णियघररक्खणोवाओ ॥२६॥ (एव च सचेलानां कथ सूत्रोक्तं भवेदचेलत्वम् । इति पभगतस्तव, को निजगृहरक्षणोपायः ॥२६॥)
यो हि भावतोऽनाहारमात्मान' द्रव्यतो भुञ्जानमेव मन्यते स खलु भावतो निष्परिग्रहेऽपि द्रव्यतो धर्मोपकरणधारिणि कथं सचेलतां पर्यनुयुञ्जीत ? इतश्च 'जिताचेलपरीषहो मुनिरि'ति सूत्रमपि सुव्यवस्थितम् ॥२६॥ - यदि तु सर्वथा चेलपरित्यागेनैवाचेलपरीषहविजयो नान्यथेति ते मतिस्तहिं सवथाहार परित्यागेनैव क्षुत्परीषहविजय इति दीक्षामारभ्यैव दिगम्बरस्य यावज्जीवमनशनमापतितमिति महत्कष्टमायुष्मत इत्यनुशास्ति-- સકલારદ્રવ્યપરિગ્રહ વિનાનો છે એવું જાણે છે તે મહાત્માઓ સકલમૂરછરહિત રૂ૫ અતરંગઅપરિગ્રહસ્વભાવને ભાવવા અને સિદ્ધ કરવા માટે નિર્દોષ ઉપકરણને ગ્રહણ કરે તે પણ પરમાર્થથી અપરિગ્રહી કેમ ન કહેવાય ? આહારાદિ હોવા છતાં અનશની માનવા છે અને ધર્મોપકરણની હાજરીમાં અપરિગ્રહી માનવા નથી એ તમારો કઈ જાતને પક્ષપાત છે? સંયમપાલન અને પરંપરાએ મેક્ષરૂ૫ ફળની ઈચ્છા માત્રથી અથવા તે દેહનાશ થઈ જવામાં સંયમનાશ પણ થઈ જવા રૂપ સંભવિત અનિષ્ટને અટકાવવાની ઇચ્છામાત્રથી આહારાદિમાં પ્રવૃત્તિ હોવા છતાં, અતૃષ્ણા પરિણામથી તૃષ્ણાપરિણામ રૂંધાઈ ગયો હોવાથી, અહંકાર–મમકારભાવ હેતું નથી અને તેથી અનાહારી કહેવાય છે એવું જે તમે કહેશે તે એ બધી વાત ધર્મોપકરણ વિશે પણ સમાન જ છે. ૧૨ પાસ - [વસ્ત્ર રાખે તે અચેલક શી રીતે ? એ પ્રશ્ન અસ્થાને].
આમ યતિઓના નિર્દોષ આહારને અનાહાર માનતા એવા પણ દિગંબરને વાદિસહિતના સાધુઓને અચેલ શી રીતે કહેવાય?' એ પ્રશ્ન તે વિચાર કર્યા વિના જ કરાયેલો છે એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે –
: ગાથાર્થ –આમ સચેતસાધુઓને સૂત્રોકત અચેતત્વ શી રીતે હોય? એવું બેલતાં તમારે પોતાના ઘરને બચાવવાને કયો ઉપાય છે?
જે તૃષ્ણ વિના આહાર કરનાર સાધુને ભાવથી અનાહારી માને છે એ મૂચ્છ વિના ધર્મોપકરણને ધરનારા સાધુ વિશે “આ સચેલ છે, અચલ નથી એવું શી રીતે કહી શકે? વળી વસ્ત્રાદિનો ઉપગ હોવા છતાં તેમાં મૂર્છા ન કરવી એજ અલ પરીષહને વિજય હેવાથી “મુનિ જિનાલપરીષહ હોય છે એવું જણાવનાર સૂત્ર પણ અમારા મતે યુકિતસંગત થઈ જાય છે. ૨૬