Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા શ્લ. ૧૭ થી ૨૧ ____ अथात्र नयविभागः प्रदश्यते-तत्र संग्रहनयस्तावदाह-क्रोधमानपरिणामावप्रीतिसामान्याद् द्वेषो, मायालोभौ त्वभिष्वङ्गसामान्याद्राग इति । व्यवहारस्त्वाह-मायापि परोपघाताय प्रयु. ज्यमानत्वात् द्वेष एव, रागस्तु न्यायोपात्तवित्तादिषु मूर्छा परिणाम एव, अन्यायोपात्ते तु मायादिकषायस्य संभवात् । तथा च परोपजिघांसाहेतुत्व द्वेषत्व, मूर्छाहेतुत्व रागत्वमिति फलितम् । આગમથી દ્રવ્યરાગ અનુપયુક્ત જ્ઞાતા, તેમજ આગમથી દ્રવ્યરાગના આદ્ય બે ભેદ જ્ઞશરીર દ્રવ્યરાગ અને ભવ્ય શરીર દ્રવ્યરાગ સુગમ છે. તદ્રશ્યતિરિક્ત દ્રવ્યરાગ બે ભેદે છે. કદ્રવ્યરાગ અને કર્મ દ્રવ્યરાગ. કર્મ દ્રવ્યરાગ ૪ પ્રકારે છે :
(૧) ગ્યકર્મ પુદ્ગલો–બંધ પરિણામને અભિમુખ થયેલા કાર્મણવર્ગણાના પુદ્ગલો.
(૨) બધ્યમાન કર્મ પુદગલે—જે પુદ્ગલોની બંધક્રિયા શરૂ થઈ ગઈ છે, હજુ પૂર્ણ થઈ નથી તેવા કર્મપુદગલે.
(૩) બદ્ધકર્મપુગલે–જેઓની બંધકિયા સમાપ્ત થઈ છે તેવા, જીવને ચેટેલા કર્મયુદ્દગલો.
(૪) ઉદીરણોપગત કર્મ પુદગલેઉદીરણાકરણથી ઉદીરણાવલિકામાં (=ઉદયાવલિકામાં) આવેલા અને ઉપલક્ષણથી સ્વતઃ રહેલા પણ હજુ ઉદયમાં નહિ આવેલા તેવા કર્મ પુદ્ગલે.
નાકમદ્રવ્યરાગ બે પ્રકારે છે. સંધ્યા-અજૈરાગાદિ વૈઋસિક છે, અર્થાત્ વિશ્વસાપરિણામથી થયેલ છે. જ્યારે કુસુંભરાગાદિ પ્રાયોગિક છે એટલે કે જીવપ્રયોગથી થએલા છે. ઉદયમાં આવેલા રાગમોહનીયકર્મ પુદગલો ભાવરાગ છે અથવા તેના ઉદયથી થયેલ અભિવંગરૂપ જીવપરિણામ ભાવરાગ છે. આ ભાવરાગ ત્રણ પ્રકારનો છે. સ્ત્રનુરાગકુપ્રવચનવિશે અભિનિવેશ, વિષયાનુરાગ–શબ્દાદિ વિષય અંગે રાગ. સ્નેહાનુરાગ– શબ્દાદિવિષયને કારણે ઉત્પન્ન નહિ થયેલે કિંતુ અવિનીત પણ પુત્ર-બંધુ વગેરે પર મમત્વપરિણામ. આજ રીતે નામષાદિ અંગે જાણવું. ઉદયમાં આવેલ શ્રેષમેહનીય કર્મ પુદગલે ભાવષ છે અથવા તેઓના ઉદયથી ઉત્પન્ન થયેલ અપ્રીતિરૂપ જીવપરિણામ ભાવઢેષ છે. એમાં નેકમંદ્રવ્યષ દુષ્ટત્રણદિરૂપ છે.
[ સાત નથી રાગ-દ્વેષની વિચારણું] હવે નથી વિચારણું કરીએ છીએ ?
સંગ્રહાયઃ કોધ અને માન પરપ્રત્યેની અપ્રીતિરૂપ હોવાથી દ્વેષ છે. (દા. ત. જાતનું થતું માન બીજાને તુચ્છકારવાની બુદ્ધિથી હોવાથી અપ્રીતિરૂપ છે). માયા અને લભ સ્વસંબંધીઅભિવૃંગરૂપ હોવાથી રાગ છે. (દા. ત. પોતાને ઠપકે ન મળે, વધારે ઘસાવું ન પડે એવા ભયથી થતી માયા જાત પરની મૂચ્છ રૂપ હોવાથી અભિવંગ છે).