Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
તેનાથી મોહનો ક્ષયોપશમ વધે છે. અને મોહના ક્ષયોપશમ પ્રમાણે ઈચ્છાદિ યોગોનું બળ વધે છે.
આ કારણથી જ જે જીવને જેટલી માત્રાવાળો ક્ષયોપશમ થાય છે તે જીવને તેટલી માત્રાવાળા ઈચ્છાદિ યોગોની પ્રાપ્તિ થવાના કારણે જૈનમાર્ગમાં પ્રવર્તતા જીવને વધારે વિશિષ્ટ સૂક્ષ્મબોધ ન હોય તોપણ “માગનુસારિતા” હણાતી નથી અથતું હોય જ છે. એમ સંપ્રદાય જણાવે છે.
પૂર્વાચાર્યોની સંપ્રદાયપરંપરા એમ જણાવે છે કે જેમ ભોગી જીવોને પ્રિયભોગની વાતો ગમે, તેમ જેને સંસારનો ઉગ ઉત્પન્ન થયો છે, મોક્ષની અભિલાષા ઉત્પન્ન થઈ છે તેવા જીવોને તે મોક્ષના ઉપાયભૂત ઈચ્છાદિથી યોગો પ્રત્યે ચારિત્રમોહનીયના ક્ષયોપશમથી તીવ્ર ઈચ્છાદિ વર્તે છે. તેથી તેઓનું માર્ગાનુસારીપણું હણાતું નથી. પરંતુ ક્રમશઃ વૃદ્ધિ પામે છે. || इच्छादीनामेव हेतुभेदमभिधाय कार्यभेदमभिधत्ते =
ઇચ્છાયોગાદિ ચારે યોગોના કારણભેદો જણાવીને હવે કાર્યભેદો (ફળભેદો) જણાવે છે. ઈચ્છાદિ યોગોની પ્રાપ્તિ થવામાં કારણભૂત (પૂવવસ્થાવત) શ્રદ્ધાદિ ભેદ અને ક્ષયોપશમ ભેદ જણાવ્યો, હવે ઈચ્છાદિ યોગો પ્રાપ્ત થયા પછી તેના ફળસ્વરૂપે (ઉત્તરાવસ્થાવત) જે કાર્યભેદ થાય છે તે જણાવે છે -
"अणुकंपा निव्वेओ, संवेगो होइ तह य पसमु त्ति ।
एएसिं अणुभावा, इच्छाईणं जहासंखं ।। ८ ।। શ્લોકાર્ધ - ઇચ્છાયોગાદિ આ ચારે યોગોનાં અનુક્રમે અનુકંપા, નિર્વેદ, સંવેગ અને વળી પ્રશમભાવ એ ચારે કાયો છે. || ૮ ||
“જંપ” ત્તિ | = “મનપા દ્રવ્યનો પાવત યથાશશિ વિત-:સ્વપરિહારેષ્ઠ, “નિર્વેઃ” = નૈષપરિજ્ઞાનેન મારફકિરતા, “સંવે:” = મોક્ષમતા: તથા “પ્રશમ0" = શોધઋગ્વવિષયતૃોપશમ:, રૂતે “પૂતેષ” રૂછદ્ધિીનાં યોનાં યથાસાં “” = gશ્ચાત્ માવા: મનુમાવી: कार्याणि भवन्ति ।
0 શ્રી યોગવિંશિકા જ ૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org