________________
"स्तोका आर्या अनार्येभ्यः स्तोका जैनाश्च तेष्वपि । सुश्राद्धास्तेष्वपि स्तोकाः स्तोकास्तेष्वपि सक्रियाः ।।
અનાર્ય જીવો કરતાં આર્ય જીવો થોડા છે. તે આર્યોમાં પણ નો થોડા છે. તે જૈનોમાં પણ ઉત્તમ શ્રદ્ધાવાળા જીવો ઓછા છે. અને તે ઉત્તમ શ્રદ્ધાવાળાઓમાં પણ સમ્યગુ ક્રિયાચરણવાળા જીવો થોડા છે.
श्रेयोऽर्थिनो हि भूयांसो, लोके लोकोत्तरे च न ।
તો દિ વાળન:, સ્તોwાચ સ્વાશઘા: // ૨૩-૫ // લૌકિક ને લોકોત્તર એમ બન્ને ધર્મકાર્યોમાં કલ્યાણના અર્થી જીવો બહુ હોતા નથી. જેમ રત્નના વેપારી ઓછા હોય છે. તેમ પોતાના આત્માનું હિત શોધનારા જીવો પણ ઓછા જ હોય છે.
(જ્ઞાનસારાષ્ટક, શ્લોક ૨૩-૫) एकाऽपि शास्त्रनीत्या यो, वर्तते स महाजनः । किमज्ञसाथैः ? शतमप्यन्धानां नैव पश्यति ।। શાસ્ત્રોક્ત નીતિને અનુસાર જે વર્તે તે વ્યક્તિ એક હોય તોપણ “મહાજન” કહેવાય છે. જેમ અબ્ધ પુરુષો સો હોય તોપણ દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓના ટોળા વડે પણ શું લાભ?
यत्संविग्नजनाचीर्णं, श्रुतवाक्यैरबाधितम् ।
तज्जीतं व्यवहाराख्यं, पारम्पर्यविशुद्धिमत् ।। (૧) જે સંવેગી (મોક્ષાભિલાષી) આત્માઓએ આચર્યો હોય. (૨) જે શાસ્ત્રવાક્યોની સાથે અબાધિત હોય, (૩) અને વળી જે વ્યવહાર પરંપરાએ પણ આત્મવિશુદ્ધ કરનારો હોય. તેવા વ્યવહારને જ જીતવ્યવહાર કહેવાય છે. (પરંતુ અજ્ઞાનીઓના ટોળાએ ચલાવેલો વ્યવહાર તે બહુજન વડે સેવાયેલો હોવાથી જીતવ્યવહાર કહેવાતો નથી).
“यदाचीर्णमसंविग्नैः श्रुतार्थानवलम्बिभिः । न जीतं व्यवहारस्तदन्धसन्ततिसम्भवम् ।। શાસ્ત્રોના અર્થોનું અવલંબન નહિ લેનારા એવા અસંવેગી (વિષયાભિલાષી) આત્માઓ વડે જે આચરણ કરાયું હોય તે આચરણ
0 શ્રી યોગવિશિમ જ ૯૨ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org