Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
સંક્ષેપમાં પ્રત્યનુષ્ઠાનનાં ત્રણ લક્ષણો છે. (૧) અનુષ્ઠાનને વિશે પ્રયત્નવિશેષ, (૨) પરમપ્રીતિ, (૩) શેષત્યાગપૂર્વક આ કાર્યનું સેવન, આ ત્રણ લક્ષણોવાળું જે અનુષ્ઠાન તે પ્રીત્યનુષ્ઠાન જાણવું | एतत्तुल्यमप्यालम्बनीयस्य पूज्यत्वविशेषबुद्धया विशुद्धतरव्यापारं भक्त्यनुष्ठानम् । બાદ ૨ -
गौरवविशेषयोगाद् बुद्धिमतो यद्विशुद्धतरयोगम् ।
क्रिययेतरतुल्यमपि, ज्ञेयं तद्भक्त्यनुष्ठानम् ।। षो. १०-४ । प्रीतित्व-भक्तित्वे संतोष्यपूज्यकृत्यकर्तव्यताज्ञानजनित हर्षगतौ जातिविशेषौ, आह
अत्यन्तवल्लभा खलु, पली तद्वद्धिता च जननीति ।
तुल्यमपि कृत्यमनयोतिं स्यात्प्रीतिभक्तिगतम् ।। षो. १०-५।। “તુત્ય ” = પોળના છાના િ“I”= દરમ્ II शास्त्रार्थप्रतिसंधानपूर्वा साधोः सर्वत्रोचितप्रवृत्तिर्वचनानुष्ठानम्, आह च -
“वचनात्मिका प्रवृत्तिः, सर्वत्रौचित्ययोगतो या तु । वचनानुष्ठानमिदं, चारित्रवतो नियोगेन ।। षो. १०-६ ।।
આ પ્રીત્યનુષ્ઠાનની સાથે (બાહ્યાચારથી) જે તુલ્ય આચારવાળું છે પરંતુ આલંબનયોગ્ય અનુષ્ઠાનો પ્રત્યે પૂજ્યત્વ વિશેષની બુદ્ધિ થવાથી વધારે વિશુદ્ધતર વ્યાપારવાળું જે અનુષ્ઠાન તે ભક્તનુષ્ઠાન જાણવું.
પ્રીત્યનુષ્ઠાનમાં જેમ અનુષ્ઠાનોમાં પ્રયત્નવિશેષ આચરે છે, શેષ કાર્યો ત્યજીને આ ધર્મક્રિયા કરે છે. તેમ ભક્ષ્યનુષ્ઠાનમાં પણ પ્રયત્નવિશેષ તથા શેષયાગ વડે આ ધર્મક્રિયાનું સેવન તુલ્ય જ હોય છે. પરંતુ પ્રીત્યનુષ્ઠાન કાળે મોક્ષના રાગથી તેના ઉપાયભૂત ધર્માનુષ્ઠાનો પ્રત્યે પણ રાગવિશેષ થવાથી તે ધમનુષ્ઠાનો કરવામાં પરમપ્રીતિ હોય છે. પરંતુ જેમ જેમ ધર્મગુરુનો યોગ મળતો જાય, તત્ત્વ સમજાતું જાય છે. આ ધમનિષ્ઠાનો જ સંસારથી તારક છે. આદરણીય છે. સેવનીય છે. ઇત્યાદિ સમજાતું જાય. અને તેના કારણે અનુષ્ઠાનો પ્રત્યે પૂજયત્વની બુદ્ધિવિશેષ પ્રગટ થતી જાય અને તેથી જે વધારે ને વધારે વિશુદ્ધતર એવો વ્યવહાર ક્રિયામાં વધતો જાય તે ભજ્યનુષ્ઠાન કહેવાય છે.
શ્રી યોગવિંશિક જ ૧૦૭ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org