Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 131
________________ इति જેમ ફુટ વિષય ન હોવાથી અનાલંબન છે એમ ષોડશકમાં કહ્યું છે. બન્નેનું તાત્પર્ય એક જ છે. માત્ર કારણમાં શબ્દભેદ જ છે. अधिकृतग्रन्थगाथायां च विषयतामात्रेण तस्यालम्बनत्वमनूद्यापि तद्विषययोगस्येषदालम्बनत्वादनालम्बनत्वमेव प्रासाधीति फलतो न कश्चिविशेष इति स्मर्तव्यम् । अयं चानालम्बनयोगः - शास्त्रसंदर्शितोपायस्तदतिक्रान्तगोचरः । શવજ્યુક્રેઢિશેષેણ સામોડયમુત્તમઃ | તો. . સ. ૧ // श्लोकोक्तस्वरूपक्षपकश्रेणीद्वितीयापूर्वकरणभाविक्षायोपशमिकक्षान्त्यादिधर्मसन्न्यासरुपसामर्थ्ययोगतो- निसङ्गानवरतप्रवृत्ता या परतत्त्वदर्शनेच्छा तल्लक्षणो मन्तव्यः । आह च - તાત્પર્યાર્થિ એ છે કે અધિકૃતગ્રન્થની (યોગવિંશિકાની) ગાથામાં “અરૂપીતત્ત્વ” એ અનાલંબનયોગનો વિષય છે. કારણ કે ધ્યાનનો કોઈ ને કોઈ વિષય હોવો જોઈએ. તેથી વિષયપણાના સંબંધ માત્ર વડે તે અરૂપી તત્વનું આલંબનપણું જણાવીને પણ તે અરૂપીતત્વના વિષયક યોગને ઈષદ આલંબન હોવાથી અનાલંબન જ યોગ કહેવાય એમ (સાધ્યું છે) = સિદ્ધ કર્યું છે. જેમ કોઈ ગામમાં લાખો માણસો રહેતાં હોય પરંતુ કાળાન્તરે વેપાર-ધંધા તૂટી જવાથી અથવા રાજકીયાદિ ભયો આવવાથી ઘણા માણસો જ્યારે સ્થળાન્તર થઈ જાય અને ગામ લગભગ ખાલી થઈ જાય ત્યારે અલ્પવતી હોવા છતાં પણ ગામ ખાલી થઈ ગયું એમ જેમ કહેવાય છે. તેમ અહીં જાણતું. પરંતુ ફળથી = તાત્પર્યથી કંઈ ભેદ નથી. એમ સમજવું ! યોગદષ્ટિસમુચ્ચય શ્લોક ૫ માં અનાલંબન યોગનું સ્વરૂપ જણાવે છે કે “શાસ્ત્રમાં બતાવેલા ઉપાયોવાળો તથા વિશેષે શક્તિ પ્રગટ થવાથી શાસ્ત્રના વિષયોને અતિક્રાન્ત થયેલો એવો આ યોગ તે ઉત્તમ સામર્થ્યયોગ જાણવો. || આ અનાલંબનયોગનું જ બીજું નામ સામર્થ્યયોગ છે. આત્માની વિશેષ શક્તિ પ્રગટ થવાથી થાય છે. તે અનાલંબનયોગ અર્થાત્ સામર્થ્યયોગ સ્વરૂપથી કેવો હોય છે ? તો તે જણાવે છે કે શાસ્ત્રદર્શિતોપાયવાળો અને શ્રી યોગવિશિમ ૧૧૬ A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164