________________
પ્રવિતાબેવ, “તું” = ચૈત્યવન્દ્રનાથના “હિત” = મોક્ષધ વિયY चैत्यवन्दनगोचरस्थानादियोगस्य मोक्षहेतुत्वे तस्यापि तत्प्रयोजकत्वादिति भावः ।
“તથા 'તિ પ્રાન્તરસમુ | “સનુષ્ઠાનવેન” - योगपरिणामकृत-पुण्यानुबन्धिपुण्यनिक्षेपाद् विशुद्धचित्तसंस्काररुपया प्रशान्तवाहितया सहितस्य चैत्यवन्दनादेः स्वातन्त्र्येणैव मोक्षहेतुत्वादिति भावः । प्रकारभेदोऽयं नयभेदकृत इति न कश्चिद्दोषः || १७ ।।
અહીં આ પ્રસંગ વડે હવે સર્યું. અર્થાત્ પ્રરૂપણા કરવાલાયક એવા સ્થાનાદિ યોગોની મધ્યે સ્મરણમાં આવેલા અર્થનો વિસ્તાર કરવા વડે હવે સર્યું. આ વાક્યનો તાત્પર્ય અર્થ એ છે કે સ્થાન-ઉર્ણ-અદિ યોગોનું વર્ણન પ્રસ્તુત હતું. તેના પ્રસંગમાં ઈચ્છાદિ (ઇચ્છા-પ્રવૃત્તિનસ્થિરતા અને સિદ્ધિયોગ) સમજાવ્યા. ત્યારબાદ તેનાં શ્રદ્ધાદિ કારણભેદ અને અનુકંપાદિ કાર્યભેદો સમજાવ્યા. આ ભેદ-પ્રતિભેદોને સમજાવવા અરિહંત ચેઇયાણું સૂત્ર ઉપર ચૈત્રવંદનનું દષ્ટાંત આપ્યું. સ્થાનાદિ યોગયુક્ત જીવોનું ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન મોક્ષહેતુ છે. અને શેષજીવોનું કાયવાસિત છે અને મહામૃષાવાદ છે. એ જણાવી વિધિ-અવિધિપૂર્વક કરાતા ધમનુષ્ઠાનની ચર્ચા ગ્રંથકારશ્રીને સ્મરણમાં આવી. તે ચચનેિ પ્રશ્ન-ઉત્તર રૂપે ગાથા ૧૪૧પ૧૬માં સવિશેષ ચર્ચા. હજુ આ વિષયની વધારે વિસ્તૃત ચર્ચા થઈ શકે તેમ છે. પરંતુ ગ્રંથગહન અને ગ્રંથગોરવના ભયથી તેને સંક્ષેપતાં જણાવે છે કે આ પ્રરૂપણા યોગનો વિષય લખતાં લખતાં સ્મરણમાં આવેલ વિધિ-અવિધિના અર્થની ચર્ચાના વિસ્તાર વડે હવે સર્યું. તે
ઉપરોક્ત યોગના સ્થાનાદિ ભેદોમાં પ્રયત્નવાળા મહાત્માઓનું જ આ ચૈત્યવંદનાદિ ધમનુષ્ઠાન હિતકારક (મોક્ષસાધક) જાણવું. કારણ કે ચૈત્યવંદનાદિ ધમનિષ્ઠાનમાં સંક્રાન્ત થયેલા સ્થાનદિ યોગો વાસ્તવિક મોક્ષહેતુ હોતે છતે તે ધર્માનુષ્ઠાન પણ તે(મોક્ષ)નું પ્રયોજક છે. અર્થાત્ તે અનુષ્ઠાન પણ મોક્ષસાધક છે. . તાત્પયર્થ એ છે કે ઘણા આત્માઓ સ્થાનાદિ યોગોની ઉપેક્ષા કરી પ્રણિધાન-પ્રવૃત્તિ આદિ આશયો વિના ગતાનુગતિકપણે અથવા માન-મોભાદિને પોષવા બાહ્યથી ધમનુષ્ઠાન આચરે છે તે ધર્માનુષ્ઠાન મોક્ષસાધક બનતું નથી, પરંતુ જે ધર્માનુષ્ઠાન પ્રણિધાનાદિ આશયપૂર્વક સ્થાનાદિ યોગોના ઉપયોગયુક્ત ધમનુષ્ઠાન
0 શ્રી યોગવિશિમ જ ૧૦૩ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org