Book Title: Yogavinshika Tika
Author(s): Haribhadrasuri, Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
Sા
*
जइ वि ण सक्कं काउं, सम्मं जिणभासियं अणुट्ठाणं । तो सम्मं भासिज्जा, जह भणियं खीणरागेहिं ।। १ ।। ओसन्नो वि विहारे, कम्मं सोहेइ सुलभबोही य । चरणकरणं विशुद्धं, उवबूहंतो परूविंतो ।। २ ।।
માથા ૩૨-રૂ૪ રૂતિ | ये तु गीतार्थाज्ञानिरपेक्षा विध्यभिमानिनः इदानीन्तन-व्यवहारमुत्सृजन्ति अन्यं च विशुद्धं व्यवहारं सम्पादयितुं न शक्नुवन्ति ते बीजमात्रमप्युच्छिन्दन्तो महादोषभाजो भवन्ति । विधिसम्पादकानां विधिव्यवस्थापकानां च दर्शनमपि प्रत्यूहव्यूहविनाशमिति વયં વદ્દામ: // ઉદ્ /
“સંવેગપરિણામી આ આત્મા જિનેશ્વરભાષિત ધમનુષ્ઠાન કરવાને કદાચ શક્ય ન હોય તોપણ પ્રરૂપણા સમ્યગુ જ કરવી જોઈએ. જેમ વીતરાગ પરમાત્માઓ વડે કહેવાયું છે તેમ છે
“પોતે વિહારમાં (ચારિત્રાચરણમાં કદાચ) શિથિલ હોય તોપણ વિશુદ્ધ એવા ચારિત્ર અને ક્રિયાની પ્રશંસા કરતો અને શુદ્ધ પ્રરૂપણા કરતો જીવ સુલભબોધિ થાય છે. અને કર્મોનો વિનાશ કરે છે !
આ બંને ગાથાના અર્થ સ્પષ્ટ સમજાય છે કે વીતરાગ પરમાત્માએ જેવી ધર્મવિધિ પ્રકાશિત કરી છે તેવી જ ધર્મવિધિની પ્રરૂપણા કરવાનો આગ્રહ રાખવો ! દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના નામે શિથિલાચારની પોષક, પોતાના દોષોની આવારક, શાસ્ત્રના અર્થો મરડીને થતી અશુદ્ધ પ્રરૂપણા કદાપિ કરવી નહિ.
જે ગીતાર્થ મહાત્મા હોય અને સંઘયણબલાદિના કારણે કંઈક હનાચારવાળા હોય તોપણ પ્રરૂપણા શુદ્ધ જ કરવી. એ પ્રમાણે ઉપર જે સમજાવ્યું તેનાથી એ અર્થ ફલિત થાય છે કે જેઓ સ્વયં પોતે ગીતાર્થ નથી અને વળી ગીતાર્થની આજ્ઞાથી નિરપેક્ષ છે. મરજી મુજબ વિધિ આચરનારા છે તેઓની વિધિ તે અવિધિ હોવા છતાં પણ પોતે અવિધિમાર્ગમાં વિધિનું અભિમાન કરનારા જે આત્માઓ વર્તમાનકાલીન વ્યવહારમાર્ગનો ત્યાગ કરે છે અને અન્ય વિશુદ્ધ વ્યવહારને સંપાદન કરી શકતા નથી તે આત્માઓ પોતાનામાં આવેલા બીજમાત્રનો પણ ઉચ્છેદ કરતા (છતાં) મહાદોષવાળા બને છે.
શ્રી યોગવિંશિક જ ૧૦૧ 0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org