________________
જેમ શરણે આવેલા જીવોનો જે (શરણ આપનાર) શિરચ્છેદ કરે તેને જેમ મહાદોષ લાગે તેમ ઉત્સૂત્રની પ્રરૂપણા કરતા આચાર્ય પણ મહાદોષિત છે.
ઉપદેથ-માલા' ગાથા
૫૧૮
આ વાતની સાક્ષી પૂરતી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની (શ્રી યશોવિજયજી મહારાજની) સાડા ત્રણસોના સ્તવનની ગાથા આ પ્રમાણે છે ઃ
-
ચાલે સૂત્ર વિરુદ્ધાચારે, ભાખે સૂત્ર વિરુદ્ધ । એક કહે અમે મારગ રાખું, તેમ કેમ માનું શુદ્ધ રે આલંબન કૂડાં દેખાડી, મુગ્ધ લોકને પાડે । આણાભંગ તિલક તે કાળું, થાપે આપ નિલ્લાડે રે વિધિ જોતાં કલિયુગમાં હોવે, તિરથનો ઉચ્છેદ । જિમ ચાલે તિમ ચલવે જઈએ, એહ ધરે મતિભેદ ઈમ ભાષી તે મારગ લોપે, સૂત્ર ક્રિયા સવિ પીસી । આચરણા શુદ્ધિ આચરીયે, જોઈ યોગની વીસી રે
// ૨ /
Jain Education International
// ૩ //
// ૫ //
પંચમે આરે જિમ વિષે મારે, અવિધિ દોષ તિમ લાગે । ઇમ ઉપદેશપદાદિક દેખી, વિધિ રસિઓ જન જાગે રે।। ૬ ।। ઢાળ પહેલી, ગાથા ૨ થી ૬ न केवलमविधिप्ररूपणे दोषः किन्त्वविधिप्ररूपणाभोगेऽविधिनिषेधासम्भवात् तदाशंसानुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद्दोष एव । तस्मात् "स्वयमेतेऽ विधिप्रवृत्ता नात्रास्माकं
નોવો, वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम्”
// ૪ ||
एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरतेन धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतारः प्रवर्तनीयाः, एवं हि ते मार्गे प्रवेशिताः, अन्यथा तून्मार्गप्रवेशनेन नाशिताः ।
For Private & Personal Use Only
અવિધિની પ્રરૂપણા કરવામાં જ દોષ છે એટલું જ નહિ, પરંતુ કોઈ ઉપદેશક શબ્દોથી અવિધિની પ્રરૂપણા ન કરતા હોય અને ફક્ત વિધિની જ પ્રરૂપણા કરતા હોય. પરંતુ આ પંચમકાળ છે. વિધિ પાળવી અશક્ય છે. વિધિનો જ પક્ષ રાખીશું તો આરાધકની સંખ્યા ઘટી જશે તેથી તીર્થનો
// શ્રી યોગવિંશિક ૮૫ /
www.jainelibrary.org