Book Title: Vijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Author(s): Hiralal Hansraj
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
ર૪
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। રૂપી કાષ્ટોને બાળવામાં અગ્નિ સરખો તથા ઊંચી શિખાવાળો (પક્ષે—ઊંચી ટોચવાળો) તથા કાંતિના સમૂહથી શોભિતો એવો તે મેરુ પર્વત શોભે છે. धराधरधुरो धारी, धरोऽयं धरणीतले । મીનાર રૂવ મતિ મ, નૈનધર્મસુવંતિઃ | ૨૦ |
પર્વતોમાં અગ્રેસરપણાને ધારણ કરનારો આ પર્વત પૃથ્વીતલ પર જૈનધર્મરૂપી ઉત્તમ હાથીનો જાણે બંધનતંભ હોય નહીં, તેમ શોભે છે. (આ શ્લોકનું પહેલું પદ ફક્ત “ધ” અને “ર” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) चलच्चेलांचलोच्चूलै, र्जिनागारैर्नभोऽग्रगैः ।। लभ्यतेऽलभ्यमा येन, पार्वतोपरिपर्वती ।। ९१ ।।
આકાશના અગ્રભાગમાં ગએલા તથા ચલાયમાન થતા છે કપડાઓના છેડાઓ જેમાં, એવા પતાકાઓવાળા જિનમંદિરોએ કરીને જે (આ) પર્વત, પર્વત પર ચડેલા પર્વતની અલભ્ય શોભાને મેળવે છે. આ શ્લોકનું પણ પહેલું પદ ફક્ત “ચ” અને “લ” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) जिनानां नीतलोकानां, लोकाऽलोकावलोकिनाम् । जन्माभिषेककालाख्य, सुपर्वेतसुपर्वणाम् ॥ ९२ ॥ पथ्यनाश्रितविश्रामा, च्छ्रमत्वाश्रितचेतसाम् । अविश्रांतं श्रमश्रेणि, मपाकर्तुमिवार्थिना ॥ ९३ ॥ तन्यतेऽनन्यसामान्या, मांडपी पटडंबरैः । येन श्रीर्दययेवेह, जिनागारध्वजाग्रगैः ।। ९४ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥
રસ્તે ચડાવેલ છે લોકોને જેણે તથા લોક અલોકને જોવાવાળા જિનેશ્વર પ્રભુના જન્માભિષેક નામના ઉત્તમ પર્વને દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org