SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ર૪ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। રૂપી કાષ્ટોને બાળવામાં અગ્નિ સરખો તથા ઊંચી શિખાવાળો (પક્ષે—ઊંચી ટોચવાળો) તથા કાંતિના સમૂહથી શોભિતો એવો તે મેરુ પર્વત શોભે છે. धराधरधुरो धारी, धरोऽयं धरणीतले । મીનાર રૂવ મતિ મ, નૈનધર્મસુવંતિઃ | ૨૦ | પર્વતોમાં અગ્રેસરપણાને ધારણ કરનારો આ પર્વત પૃથ્વીતલ પર જૈનધર્મરૂપી ઉત્તમ હાથીનો જાણે બંધનતંભ હોય નહીં, તેમ શોભે છે. (આ શ્લોકનું પહેલું પદ ફક્ત “ધ” અને “ર” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) चलच्चेलांचलोच्चूलै, र्जिनागारैर्नभोऽग्रगैः ।। लभ्यतेऽलभ्यमा येन, पार्वतोपरिपर्वती ।। ९१ ।। આકાશના અગ્રભાગમાં ગએલા તથા ચલાયમાન થતા છે કપડાઓના છેડાઓ જેમાં, એવા પતાકાઓવાળા જિનમંદિરોએ કરીને જે (આ) પર્વત, પર્વત પર ચડેલા પર્વતની અલભ્ય શોભાને મેળવે છે. આ શ્લોકનું પણ પહેલું પદ ફક્ત “ચ” અને “લ” એમ બે જ અક્ષરોથી બનેલું છે.) जिनानां नीतलोकानां, लोकाऽलोकावलोकिनाम् । जन्माभिषेककालाख्य, सुपर्वेतसुपर्वणाम् ॥ ९२ ॥ पथ्यनाश्रितविश्रामा, च्छ्रमत्वाश्रितचेतसाम् । अविश्रांतं श्रमश्रेणि, मपाकर्तुमिवार्थिना ॥ ९३ ॥ तन्यतेऽनन्यसामान्या, मांडपी पटडंबरैः । येन श्रीर्दययेवेह, जिनागारध्वजाग्रगैः ।। ९४ ॥ ॥ त्रिभिर्विशेषकम् ॥ રસ્તે ચડાવેલ છે લોકોને જેણે તથા લોક અલોકને જોવાવાળા જિનેશ્વર પ્રભુના જન્માભિષેક નામના ઉત્તમ પર્વને દિવસે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy