________________
પ્રથમ: સ્પર્શ /
असौ महीमहेलायाः, परितो ग्रहरत्नभृत् । रेजे राजितभापुंज:, शिरोरत्नमिवोच्छ्रतम् ॥ ८५ ।।
ચારે બાજુથી ગ્રહોરૂપી રત્નોને ધારણ કરનારો તથા શોભિતો છે કાંતિનો સમૂહ જેનો એવો આ પર્વત પૃથ્વીરૂપી સ્ત્રીનો ઊંચો થએલો જાણે મુકુટ જ હોય નહીં તેમ શોભતો હવો.
क्वणत्किंकिणीनिक्काणैः, परिपूरितदिग्गणैः । शश्वत्तीर्थकृतां शश्व, द्वेश्मदंडाग्रमंडिभिः ॥ ८६ ॥ दिवेतदिव्यदेवानां देवनाथयुतां सताम् । अंगभास्तनिरंगानां, गणोऽगण्यगुणभृताम् ॥ ८७ ॥ वर्जितवृजिनव्रात, जिनजन्ममहन्महे । આશૂયતેવ સોત્સાદું, સર્વતઃ પર્વતેન વૈં ॥૮૮ ।।।।ત્રિમિવિશેષમ્ ।। દૂર કરેલ છે પાપોનો સમૂહ જેણે એવા જિનેશ્વર ભગવાનના જન્મમહોત્સવમાં અંગની કાંતિએ કરીને અસ્તરૂપ કરેલ છે કામદેવને જેઓએ તથા અગણિત ગુણોને ધારણ કરનાર તથા ઇંદ્રોએ કરીને સહિત એવા અને દેવલોકથી આવેલા મનોહર અને ઉત્તમ એવા દેવતાઓનો સમૂહ, ચારે બાજુએથી શાશ્વતા એવા તીર્થંકરોના શાશ્વતા મંદિરના દંડના અગ્ર ભાગને શોભાવનારા તથા શબ્દયુક્ત થએલ છે દિશાઓના સમૂહો જેઓથી, એવા વાગતી ઘુઘરીઓના શબ્દોએ કરીને આ પર્વતથી ઉત્સાહપૂર્વક
જાણે બોલાવાય છે.
२३
>
Jain Education International
मर्मभित्कर्मवृंदैध, दाहे देहिगणस्य सः ।
शिखीवोच्चशिखो भाति, प्रभापुंजविराजितः ॥ ८९ ।। પ્રાણીઓના સમૂહના, મર્મોને ભેદનારા એવા કર્મોના સમૂહ
For Private & Personal Use Only
www.jainelibrary.org