________________
૧૩
હુળશાળ રાજ્યકુળ બધાવેલ હેલીબેડ- બેલુર અને સામાનાથપુરમનાં સર્વોત્તમકૃતિનાં મંદિરા ઉપરાંકત કુળના શિલ્પીઓના પૂર્વજોની રચના છે. ઇ. સ. ૧૧૧૭ માં ડંકનાચાય નામે વિદ્વાન શિલ્પી તેમાં હતા. કર્ણાટક મસુર પ્રદેશમાં ગણાય છે અને તેની શિપશૈલી વેઅર કે વિરાટ જાતિની દ્વવિડથી ઉત્તરે થતી.
૪ તેલ'ગણુ પંચાનન વિશ્વકર્મા શિલ્પીએ વઃ— આંધ્ર અને તેલ ગણુ પ્રદેશ મેળવીને હમણાની સરકારે આંધ્ર પ્રદેશની રચના કરી તેમાં તેલંગણુ આવી જાય છે. તૈલ‘ગણુના નવ જીલ્લામાં હૈદરાબાદ, નિઝામાબાદ, નાલગુ’ડા, વર'ગુલ, મહેબુબનગર, કરીમનગર, આદિલાબાદ વગેરે છે. તે તૈલગના પંચાનન વિશ્વકર્મા વના છે. પરંતુ તેઓ ઉપરોકત આંધ્ર, કર્ણાટક કે મહારાષ્ટ્રના પંચાનનથી ભિન્ન જાતિના છે. તેની સાથે ટી બેટી વ્યવઢાર નથી. ત્રણસો થી મુસ્લીમ પ્રદેશોમાં રહેવાથી માંસાહાર કરે છે. છતાં તેઓનુ' પ્રત્વ એવું નથી. ગાયત્રી પૂજાપાઠ કરે છે. યજ્ઞોપવિત ધારણ કરે છે. સ્ત્રીએ પુનઃલગ્ન કરતી નથી. તેઓ બ્રાહ્મણ કે ઈ ઉચ્ચ જાતિના હાથનુ ભાજન લેતા નથી. તેઓમાં મરણુ ખાદ અગ્નિસાર કે ભૂમિદાહની પ્રથા છે. તેલંગણુ શિપીા મંદિરનું નિર્માણ કરે છે. મૂર્તિઓ પશુ બનાવે છે. તેમાં રથ સેના ચાંદીને લુહાર, સુતારનુ અને કસાશના વ્યવસાય કરે છે. તેએના શિલ્પીએ પાસે હસ્ત લિખિત ગ્રંથે ના સગ્રહ પણ હોય છે.
૫. વિરાટ વિશ્વ બ્રાહ્મગુ આચાય શિલ્પીએ દ્રવિડ પ્રદેશનાં મદ્રાસ, મદુરાઇ (છો), દક્ષિણમાં રામેશ્વર, કુંભકેમ, ત્રિવેદ્રમ, કન્ય કુમારી, પશ્ચિમે કેરાલા (મલખાર), પૂર્વે ચિદમ્બર, કાંચી, શ્રીગમ અને ઉત્તરે ખાલાજી સુધીમાં તેઓના જ્ઞાતિના શિલ્પી તાલિમ અને મલયાલાય પ્રદેશેામાં છે. આ દ્રવિડ શિપીએ વિશ્વકર્મા વંશના બ્રાહ્મણ કુળના હેઠવાને દાવે કરે છે. તેમના કેટલાક સિલેાનમાં પશુ વસે છે. કુંભકેણુમ પાસે એક નાના ગામમાં ધાતુમૂર્તિએમાં પ્રવિણ એવા શિલ્પીઓ વસે છે. આ વર્ગના શિલ્પીએ માંસાહાર કરે છે. પજ્ઞોપવિત ધાશ્ કરે છે. સીએ પુન લગ્ન કરતી નથી. વૃદ્ધ સ્ત્રીએ મસ્તક 'ડાવે છે. તેઓ હસ્ત લિખિત ગ્રંથોના સંગ્રહ પડ્યુ હાય છે. તેમાં (૧) અગસ્ત (૨) ૨જગુરુ (૩) સન્મુખ સરસ્વતી. તેએા કા નથી.
પાસે શિલ્પના ત્રણ ગાત્ર છેઃ સગાત્ર દુન