________________
(૨૦૨) પ્રશ્ન કરતાં પૂર્વ મ ખંડ કેડામાં દોઢ હાથ નીચે મનુષ્યના હાડકા નીકળે તે ઘરધણીનું મૃત્યુ કરાવે. અગ્નિ દિશાના # કોઠામાં બે હાથ નીચે ગધેડાના હાડકા નીકળે. દક્ષિણ દિશાના જ કેડામાં કેડ નીચેથી મનુષ્યના હાડકા નીકળે, નિત્ય કેણુના ૪ કેઠામાં કુતરાના હાડકા નીકળે, પશ્ચિમ દિશામાં ત કોઠામાં હાથ નીચે બાળકના હાડકાં નીકળે, વાયવ્ય કોણના
કેડામાં ચાર હાથ નીચે મનુષ્યના હાડકા નીકળે. ઉત્તર દિશાના જ કઠામાં બ્રાહ્મણના હાડકા કેડ નીચે ઊંડે નીકળે, ઈશાનકના શ કોઠામાં દોઢ હાથ નીચે ગાયના હાડકાં નીકળે, મધ્યના કેઠામાં છાતી એટલે ઊંડે મનુષ્યના વાળ, ખોપરી, લેહભસ્મ આદિ નરશલ્ય નીકળે, તે શલ્ય કાઢીને વાસ્તુ પૂજન કરી ભૂમિની શુદ્ધિ કરવાથી સ્વામી સુખ વૈભૂવથી રહે છે. ૨૫૫ થી ૨૫૯
प्रश्नकरनेके पूर्व अ ख कोठेमें डेठ हाथ नीचे मानवकी हड्डियां नीकले तो गृहस्वामीकी मृत्यु हो। अग्निकोणके क कोठेमें दो हाथ नीचे गधेकी हड्डियां नीकले, दक्षिण दिशाके च कोठेमें कमरके नीचे से आदमोकी हड्डियां नीकले, पश्चिम दिशामें त कोठेमें डेढ़ हाथ नीचे बच्चोंकी हड्डियां नीकले, वायव्य कोणके प कोठेमें चार हाथ नीचे आदमीकी हड्डियां नीकले, उत्तर दिशाके य कोटेमें ब्राह्मणकी हडिया कमरतक नीचे से नीकले, इशानकोनेमें श कोठेमें डेठ हाथ नीचे गायकी हडियां नीकले, मध्यके कोटेमें छातीकी गहराई से मनुष्यके बाल, खोपरी, लोहमस्म आदि नर शल्य नीकले तो बसे शल्यको नीकाल कर वास्तु पुजन करके भूमिको शुद्ध करनेसे स्वामी सुख वैभवसे रहते है । २५५-२५९
इति शल्य विज्ञान
ગૃહ કે પ્રાસાદના પ્રારંભ માટે શુભ મુહૂર્તો વિદ્વાન જ્યોતિષ પાસે કઢાવવા. પ્રથમ માસ શુદ્ધિમાં વૈશાખ, શ્રાવણુ, માગશીર્ષ, પોષ અને ફાગણ એ પાંચ માસ ઉત્તમ ખાત માટે છે. પ્રતિષ્ઠા માટે મહા અને જેઠ માસ પણ લેવાય છે. શુભ દિવસે ચંદ્રબળ નિષિદ્ધ કાળ છેડીને પ્રત્યેક મુહૂર્તો કરવા. પ્રથમ-ખનન મુહૂર્ત, બીજું ખાત શિલારોપણ વિધિ જ્યાંથી પા પૂરવાને પ્રારંભ થાય. ભૂમિ ઉપરથી નોંધ કરવાનું, કણપીઠ અને ઉપરનો