________________
( १३७ ) द्रष्टि करस्तथा मौंज कापसिंश्चांवलंबकम् ।
काष्ट सृष्टि विलेख्यानि सूत्राण्यष्ट वदन्ति च ।। ३४७ ॥ | શિલ્પશાસના જ્ઞાતાં સૂત્રધારને આઠ પ્રકારના સૂત્રો કહ્યા છે. ૧. દષ્ટિ, २. 14, 3. भुनी होरी, 3 सुतनी , ४. स . ५. ५८पूछ। (४ाट ४ यातुन।) ७. सृष्टि-साue (वेस नेवानु साधन) ८. विसेप्य અથવા પ્રકાર પાસે આ આઠ સૂત્ર શિલ્પીના કહ્યા છે. આ સૂત્ર સેના કે ચાંદીના કરાવી મુહૂર્ત સમયે તેની પૂજા કરાવવી. ૩૪૭ કાષ્ટ કાટખુણે કે સૃષ્ટિ સાધનો કાટખૂણે બનાવવાને.
शिल्पशास्त्रके ज्ञाता सूत्रधारको आठ प्रकारके सूत्र कहे हैं। १ दृष्टि, २ गज, ३ मुजकी रस्सी, ४ ओलभा, ५ काटकोण, ( काष्ट या धातुका ) ७ सृष्टि साधनिका (लेवल देखने का साधन ) ८ प्रकार कम्पास । वैसे आठ सूत्र शिल्पीके बताये हैं। सोना या चांदीके वैसे सूत्र बनवाकर मुहुर्त के वकत उनकी पूजा करावे । ३४७
सूर्योङगुलमित दैये विस्तृतौ च नवांङगुलम् ।
उभयोः कोण संलग्न तिथ्यंडगुलमुदीरितम् ॥ ३४८ ॥ પહેલી રેખા-બાર આગળ લાંબી અને તેનાથી આડી બીજી રેખા નવ આંગળની તે બેની કણે રેખા પંદર આંગુલની થાય તે કાટખૂણાની સિદ્ધિ જાણવી. ૩૪૮
काटकोण या मृष्टि साधनिका का काटकोण बनानेके लिये पहली रेखा बारह अंगुल लम्बी और उससे काटकोण भूजा नौ अंगुल लम्बी ले । दोनोंकी कर्ण रेखा पंद्रह अंगुल होवे तब काटकोणकी सिद्धि जाने । ३४८