Book Title: Vedhvastu Prabhakara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 167
________________ ( १२१) साधं त्रिपाद त्रिगुण किं जकसिकतान्वितम् ॥२९॥ चूर्ण शर्कराशुक्तयो यद् गुल्माषं तदुच्यते । દેહભાગે ત્રીજાભાગે-અથવા ત્રણ ગણા કેશર અને રેતી સાથેના સાકર અને શુક્તના ચૂર્ણને ગુલ્મષ કહે છે. ૨૬ डेढभागसे, सीसरेभागसे, या तीनगुने केसर, रेत, के साथ मीसरी और शुक्तना चुर्णको गुलमाष कहते हैं । २९६ कराल मुद्ग पूर्वोक्त मानेन सिकतान्वितम् ।।२९७।। चणकस्य च चूर्णस्य यत्पिष्ठ कल्क मिष्यते । चिक्कणं केवलं काथं बद्धोदक मिति द्विधा ॥२९८॥ निश्छिदं मिष्ट मानेन क्षेत्र विष्टकयाचिते । पूर्वोक्तानां तु पंचानां विधातव्य प्रथक प्रयक ॥२९९|| આગળ કહેલા કરાળ-મૃદંગી, અને રેતી સાથે મેળવવું ચણાના લેટનું જે પિન્ક (પીઠું) તેને કક કહે છે. કેવળ કવાથને ચિકણ તથા બોદક એમ બે પ્રકારે કહે છે. ઈટના કામમાં ઈટને નિછિદ બનાવવા માટે આગળ કરેલા આ પાંથે મિશ્રણેને જુદી જુદી રીતે ઉપયોગ કરવો. २८७-८८-८८ __ आगे बताये कराल, मृद्गोको रेतके साथ मिलाये । बेसनको षिष्ठको कल कहते है । केबल काथको चिकण और बरोटक वैसे दो प्रकारसे कहा है । इंटोंके काममें इंटोंके निश्छिद् बनाने के लिये भागे कहे भिन सब पांच मीश्रणोंका अलग अलग उपयोग करें । २९७-९८-९९ तत्र तत्र तदुक्तेन द्रवेण परिमदं येन् । केवले नास्मसा पूर्व पूर्वोक्तास्त्रीन्प्रमद येन् ॥३०॥ તે તે મિશ્રણમાં કહેલા દ્રવવડે મઈન કરવું. પ્રથમના ત્રણ મિશ્રણ કેવળ પાણી સાથે પહેલાં મર્દન કરવા. ૩૦૦ जिस जिस मिश्रणमें कहे द्रव से मर्दन करें। पहलेके तीन मिश्रण केवल पानीके साथ पहले मर्दन करें । ३००

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194