________________
२
3
( १४४ )
(३) मुख्य घर या गर्भगृहसे बरामदा या मंडप चोकी ऊंचा हों (४) जमीन पूर्वमे ऊंची हो और पच्छममें नोची हो (प्लवदेोष ) (५) मकान के आसपासकी भूमि ऊंची हो - घर खड्डे में हो - वे सब तलवेध समजना |
તાલવે-એ પ્રકારે કહ્યા છે : (૧) જે ઘર કે મંદિરના જાળીયા, ગાખલા, દ્વાર, કમાટ એ સવના ઉપરના તળ એક સૂત્રમાં ન હેાય તે (૨) એકજ ખંડમાં પાટડા, પીઢીયા, એકજ સૂત્રમાં ન હોય તે અગર નાના મોટા કે ઊંચા નીચા ઢાય તે તાલવેધ જાણવા.
तालवेध - दो प्रकारके (१) जिस घर या मंदिरकी खीडकियां द्वार, अलमारी आदि के उपरके तक एक सूत्रमें न हों (२) एक ही कमरे में पॉट-बीम - भरन-पीट एक सूत्रमें न हो या तो छोटे मोटे हो या ऊंचा नीचा हो. इन सबको ताळवेध कहते हैं ।
વિશ્વ-વિધ ૭ પ્રકારના કહ્યા છે ઃ (૧) ઘરધણીની દૃષ્ટિ આગળના ભાગે જતી ન હોય (૨) મૂળ ઘરની સામેના ભાગનું દ્વાર વધુ નીચું હાય (૩) પ્રાસાદમાં દેવતાઓની ષ્ટિ કારના શાસ્ત્રમાં કહેલા નિયત સ્થાને ન હેાય (૪) જે ઘર દેખતાંજ અરુચિકર કે ભયકર લાગતું હાય (૫) એક મુખ્ય ઘરના દ્વારની સામે બીજાના મુખ્ય ઘરનું દ્વાર આવતું હાય (૬) ઘરના દ્વાર સામે બીજું દ્વાર બમણું હાવ (૭) એક ઘરની અન્ય ઘરવાળા ચેષ્ટા જોઈ શકતા હોય તે દૃષ્ટિવેષ भगवा
३ द्रष्टिवेध - सात प्रकारके (१) मकान मालिकको द्रष्टि आगे के भाग में पडती न हो ( २ ) मूलघर के सामने के भागका द्वार बहुत नीचा हो (३) प्रासाद में द्वारके विभाग में शास्त्रमें कहे हुए नियत स्थान पर देवको द्रष्टि न हो (४) जिस घर देखने ही घृणा या भय पैदा होता हो (५) मुख्य घरके द्वारके सामने औरके मुख्य घरका द्वार आता हो (६) घर के दरवानेके सामने अन्य द्वार दो गुना हो (७) एक घर वालोंकी चेष्टा अन्य घरवालो देख सकते हो इन सब द्रष्टिवेध कहा है ।