________________
અગ્નિમાં પાણીના બિંદુઓથી અગ્નિ ઓલવાતો નથી તેમ ઘણું ગુણે પણ ફળદાતા જ જાણવા. ૨૧૮
किये हुए भवन या देवमंदिरमें अनेक गुण हों और एकाद दोष हो तो भी यह दोष लगता नहीं । अनेक गुणवाला और थोडे दोषवाला कार्य श्रेष्ट ही है। इसमें किंचित संशय रखना नहीं । जिस तरह शुद्ध अग्निमें थोडे जलबिंदुओंसे ‘अग्नि बुझाता नहीं ईसी तरह . अनेक गुण फलदायी होता हैं । २१८
अल्पदोष गुणाधिक्य दोषायन भवेद्गृहम् । दोषाधिक्य गुणाल्पत्व गृहमन्ते विवर्जयेत् ॥ २१९ ॥
જે ગૃહકાર્ય ડા દેજવાળું અને ઘણુ ગુણવાળું હોય તે ઘર દોષવાળું ગણાતું નથી પરંતુ જેમાં ઘણું દેષો હોય અને ગુણે ઓછા હોય તેવું ઘર અંતે પ્રયત્નશી તજી દેવું. ૨૧૯
जो गृहकार्य कमदोषवाला और ज्यादा गुणवाला हो वह दोष वाला नहीं है । किन्तु गुणसे दोष अधिक हो तो यह भवन आखिरमे छोडदेना चाहिये । २१९
.गुणदोषौ च विज्ञाय शिल्पिकुर्वीत बुद्धिमान ।। अन्यथा यदि कुर्यान्तु को भर्ता विनश्यति ॥ २२० ॥ मयमतम्
મયઋષિ કહે છે કે શિપીએ ગુણદોષ વિચારીને જ કાર્ય કરવું. એથી ઊલટું બીજા કરે તે વાતુ કરનાર અને કરાવનાર બનેને નાશ થાય છે.
૨૨૦
मयऋषि कहते है कि शिल्पिको गुणदोषका विचार करके कार्य करना चाहिये-अन्यथा करनेसे स्वामि और शिल्पि दोनोंका नाश होता है । २२०