________________
(७८ ) उपर्युपरिभूमिषु द्वादशांश विवर्जयेत् । समवेध भवेत्तत्र समस्त कुलजः क्षयः ।। १८५ ॥ समराङ्गण सूत्रधार
ભવનની નીચેની ભૂમિમાં જ્યાં ભીંતે, ધાર, સ્તંભ કે પાટ આવતા હોય ત્યાંજ ઉપરના માળે મૂકવા. ભીંત પર ભીંત, દ્વાર પર ગર્ભદ્વાર તેમજ પાટડા ઉપર પાટ આવે. પરંતુ પાટ ઉપર થાંભલો કે ભીંત ઉપરના માળે ન મૂકવા. તેવું વિપરિત કામ ન કરવું. વળી નીચેના મજલાની ઉભી ઉદયથી ઉપરના મજલાની ઉભણી બારમે અંશ ઓછો રાખવી. પરંતુ તેમ ન કરતાં નીચે પ્રમાણે જેટલી જ ઉભણું ઉપરના માળની રાખે તે આખા કુટુંબને નાશ કરનાર એ સમવેધ ઉત્પન્ન થાય. ૧૮૪-૮૫
भवनकी नीचेकी भूमिमें जहां दोवार द्वार, स्तंभ, पाट रखे हो इस तरह उपरकी भूमिमें वहां भी रखना. दीवार पर दीवार, द्वार पर गर्भे द्वार, पाट पर पाट (बीम) स्तंभके पर स्तंभ रखना. किन्तु बीम-धरन-पाटके उपर खंभा या दीवार नहीं रखना । असा विपरीत कार्य न करना । नीचेकी भूमिकी उंचाइ ( उदय ) से बारहवां अंश घटाकर उपरकी भूमिका उदयमान रखना. एसा न करनेसे उपर नीचेका उदय सरखा रखनेसे सारे परिवारका नाश करनेवाले समवेध उत्पन्न होतो हैं । १८४-८५ सुर्पाकारं गृहकार्य विकर्ण नैव कारयेत् । अग्रतश्च भवेच्छेन्ठ पृष्ठित परिवर्जयेत् ॥ १८६ ॥ निषिवास्तु
१७
સુપડાની જેમ આગળનો ભાગ પહેળ અને પાછળ ભાગ સાંકડે હોય તેવી કે વાંકે ન હોય તેવી જમીન કે ઘર ન કરવું. પરંતુ આગળને ભાગ સાંકડો હોય કે પાછળ પહેલું હોય તેવી જમીન કે ઘર સારું જાણવું. પણ પાછલે ભાગ સાંકડે હોય તેવું તજી દેવું. ૧૮૬ ૧૭ સપડાના આકારનું ઘર કે જમીન માટે વારતુસારમાં ઠક્કરએ દુકાન કે હાટ માટે
સારૂં કહ્યું છે. પરંતુ ધાને માટે આગળ સાંકડું અને પાછળ પહેલું રાખવાનું તે પ્રકાર કહે છે. सुपट्टे के आकार के घर या ममीन के बारेमें वास्तुसार मथमे ठक्कर फेरने दुकान या हाट के लीये अच्छा कहा है। मगर घर के लीये आगे सकडा ओर पीछे चोखा रखनेका ग्रंथकारने कहा है।