________________
(८२) अदर्शने नदीपारे दूरे या समभूमिषु । विदिक स्थ न दोषा ये नषेधोन्दरतः सदा ॥ १९५ ॥ न दोष। नीच जातेषु न दोषा भग्नमंदिरे । चतुष्पयां तेन भवेत्वेधो न च जीर्ण गृहान्तरे । न तत्रवेध देोष स्यात्सत्यं ब्रह्ममुखाच्छुतम् ।।१९६॥ विश्वकर्म प्रकाश
શ્રી વિશ્વકર્મા કહે છે કે દોષ કયાં કયાં ન લાગે - ઘરની ઊંચાઇથી બમણી ભૂમિ તજીને વેધદોષ હોય તો દોષ લાગતો નથી અગર જે ઘર અને વેધ વચ્ચે ભીંતનું અંતર હય, ગઢ, કિલ્લે કે વંડી કે રાજમાર્ગ હોય તે દેષ લાગતું નથી.
અગર દેખાય નહિ તેવું હોય કે નદીના સામે કાંઠે પાર વેધ હોય તે કે દર સરખી ભૂમિમાં હોય કે ત્રિકેણ, ત્રાંસું કે છેટે હેય તે તે દેષ લાગતું નથી. નીચ જાતિના લોકોને દોષ લાગતો નથી. જીર્ણ મંદિર માં દેષ નહિ. ચારામાં વેધ દેષ નહીં. જૂના મકાનમાં વેધ દેષ નહિ. તેવા વેધની સત્ય વાત બ્રહ્માના મુખેથી મેં સાંભળી છે. ૧૯૪-૯૫-૯૬
श्री विश्वकर्मा कहते हैं कि कहां नहीं दोष लगताः-धरकी उंचाइसे दोगुनी भूमि छोडनेसे दोष नहीं; घर और वेधके बीच दीवारका अंतर हो, गढ, किल्ला या राजमार्ग होनेसे दोष लगता नहीं ।
अगर देख न सके इतना दूर हो, नदीके सामनेके तट पर हो या दरि सम भूमिमें हो या विकर्ण (ज्यासा ) दूर हो तो दोष लगता नहीं । नीच जातीको दोष नहीं लगता. जीर्णमंदिर, चौपालमें पुराने मकानमें वेधदोष नहीं. एसी वेधदोषांकी सत्य वार्ता मैंने श्री ब्रह्माजीके मुखसे सुनी है । १९४-९५-९६ षड् वर्षे भ्रियते स्वामि गत श्रीनवमे भवेत् । चतुर्थे पुत्र नाशः स्यात्सर्वनाशस्तथाष्टमे ॥ १९७ ॥ विश्वकर्म प्रकाश
વેધ દેશનું ફળ છઠ્ઠા વર્ષે સ્વામિનું મૃત્યુ પામે કે નવમે વર્ષે લક્ષમી જાય અગર ચોથા વર્ષે પુત્રને નાશ થાય અગર આઠમે વર્ષે સર્વ નાશ થાય. ૧૯૭