________________
(८०) प्रासाद, घर या नगरके चार प्रकारके प्रवेश कहै हैं (१) उत्संग (२) हीनबाहु (३) पूर्णबाहु (४) प्रत्यक्षाय । १८९
उत्संगे एकदिकाम्यं द्वाराभ्यां वास्तुवेश्मनाः ।। स सौभाग्य प्रजावृद्धि धनधान्य जयप्रदा ॥ १९० ॥ ..
વાસ્તુગ્રહના ઘરમાં સન્મુખ એકજ દિશામાંથી પ્રવેશ થાય તે ઉત્કંગ નામને શ્રેષ્ઠ પ્રવેશ જાણો તે સૌભાગ્ય, પ્રજાવૃદ્ધિ, ધનધાન્ય અને વિજયને દેનારે ઉત્તમ પ્રવેશ જાણે. ૧૯૦
__ वास्तुगृहके द्वारमें सन्मुख एकही दिशाम से सामनेसे प्रवेश हो वह जसंग प्रयेश कहलाता है । और यह सौभाग्य, प्रजावृद्धि, धनधान्य और विजय देनेवाला हे । १९० ।
यदि प्रवेशो हि वास्तु गृहाद् दक्षिणतां भवेत् । प्रदक्षिणा प्रवेशाद्धि भवेत् पूर्णबाहुकः । तत्रपुत्राश्च पौत्राश्च धनधान्य मुखानि च ॥ १९१ ॥
જે વાસ્તુ ઘરમાં ઘરની જમણી તરફ થઈને પ્રવેશ થાય તે પ્રદક્ષિણાથી પ્રવેશ થાય તે પૂર્ણબાહુ પ્રવેશ જાણો. તે પુત્ર, પૌત્ર, ઘનધાન્ય અને સુખને દેનાર પ્રવેશ જાણ. ૧૯૧
जिस वास्तु गृहमें दाहिनी ओरसे प्रवेश हो सकता हो प्रदक्षिणासे प्रवेश हो वह पूर्णबाहु प्रवेश है । यह पुत्र, पौत्र, धनधान्य और सुख देनेवाली है। १९१
यत्र प्रवेशतो बास्तुग्रह भवति वामत् । तहिनबाहुक वास्तुगृह' निदित वास्तु चिन्तकैः ॥ १९२ ॥
જે વાતુગૃહમાં ડાબી તરફ થઈને (અપસવ્ય) પ્રવેશ થાય તે હીનરાહુ નામને નિંદિત પ્રવેશ થાય તેમ વાસ્તુશાસ્ત્રના આચાર્યો કહે છે તે નષ્ટ પ્રવેશ જાણો. ૧૯૨