________________
( ३७ )
जेसा निकलता है । भूतप्रेतका वासवाला वृक्ष पीपला - ईमली ) इति वृक्षाद्भूतानि । १८०-८१
अथ गृहदेोषा -
सुचि मुखं भवेच्छिद्र प्रासादे पृष्ठे च यदा
प्रासादे न भवेत्पूजा गृहे क्रिडन्ति राक्षसाः || १८२ || निर्दोषवास्तु
પ્રાસાદ કે ઘરને નીચેની ભૂમિમાં જે સાયના મૂળ જેટલુ પણ છિદ્ર પછીતે (પાછળ) ન રાખવુ. જે છિદ્ર રાખે તા પ્રાસાદમાં પૂજા કરનાર ન રહે અને તેવા ઘરમાં રાક્ષસા ક્રીડા કરે એટલે કે ઉજ્જડ થાય. ( ઉપરની ભૂમિ કે ચતુર્મુ`ખ પ્રાસાદ કે ઘર માટે તે દોષ નથી. ) ૧૮૨
प्रासाद वा घरके नीचेकी भूमिमें पीछली दीवार में सुईके मुंह जितना छिद्र नहीं रखना. यदि छिद्र रखे तो प्रासादमें पूजा करनेवाला नहीं रहता, अर्थात् मृत्यु होती है । अगर मकानसे एसा हो तो उस घरमे राक्षस रहते हैं - उजाड होता है । ( उपरकी भूमि या चतुर्मुख प्रासाद या घरके लिये यह प्रमाण नही समझना ) १८२
इष्टि कर्मेषु सर्वेषु थरमान न लोपयेत् ।
इष्टिकादि थरे किंचित् वेदेोषेो न कारयेत् || १८३|| निदेषवास्तु
ઘર કે મંદિર કામમાં ઈંટે કે પથ્થર વગેરેના ચણતરમાં ઘરમાન ન લેાપવા. એક સૂત્રમાં થા રાખવા. ઈંટ કે પાષાણુના ઘરનું ચણુતર એક સૂત્રમાં થવાથી તેમાં વેધ દોષ ઉપજતે નથી. ૧૮૩
मकान या प्रासाद इंट या पाषाणका चुनमें समधर एक सूत्र में लेना चाहिये. थरमानका लोप नही होना चाहिये. ईंट, पथ्थरके थर एक सूत्रमे होनेसे 'वेधदोष नहीं होते । १८३
अधः भित्तौ कृतं पूर्वे तस्मिनैव तथोपरि । द्वार द्वारस्य कथित उपर्युपरिभूमिषु || १८४ ।।
पट्टोsपरि च न स्तंभभिति विपरितं न कारयेत् ।