________________
(७६) अथ वृक्षाद्भूतानि-( वास्तुराज)
वृक्षाणां रोदने व्याधि ईसने देशविग्रहम् । शाखा प्रपतनोदस्मात् संग्रामे हि विघातस्तु । बालानां मरणं कर्तुम् बालानां फल पुष्पतः ॥ १७९ ॥
વૃક્ષમાંથી રૂદન સંભળાય તો વ્યાધિ થાય, હસવાનો અવાજ આવે તે દેશમાં વિગ્રહ કે ભંગ થાય, શાખા-ડાળ અકસ્માત પડે તે સંગ્રામમાં ચોદ્ધાઓને ઘાત- સંહાર થાય. બાળવૃક્ષ-ડા સમયમાં આવેલા વૃક્ષને પરિપકવ સમય પહેલાં ફળ કે ફૂલ આવે તો બાળકોનાં મરણ થાય. ૧૯
पेडमे से रोनेकी आवाज सुनी जाय तो व्याधि होती है। हंसनेकी आवाज निकले तो देशभङ्ग होता है । शाखा या डाली अकस्मात् तूट पड़े तो संग्राममें यौद्धाका संहार होता है। बाल वृक्षमे अकाल फलफूल प्राप्त हो (परिपक्व होने पहेले फल आवे ) तो बालकोंको मृत्यु होती है । १७९
शुष्केषु संप्रशेहेतु दुर्भिक्ष च बल क्षयः । अनृतौ चेत्फलं पत्र द्रश्यते यदि वा मे ॥ १८० ॥ ज्वलनादपि च वृक्षाणां रौद्रस्याद्धि धनक्षयः । पतनात्पूजित वृक्षाणां सर्व राज्य विपर्यते ॥१८१॥ इति वृक्षाद्भूतानि
સૂકેલાં વૃક્ષ જે ફરી કેળ, પાન પત્તા આવે, તે તે દુષ્કાળ અને બળ હીણુતાના લક્ષણ જાણવા. ઋતુ વગરનાં ફળ પત્ર આવે તે .... ઉભેલું વૃક્ષ અકારણ બળી જાય તે ભય કરનારું કે લક્ષમીને નાશ થાય. પૂજાતાં વૃક્ષ ( પીપળો, વડલે ) જે અકારણ પડે કે બળે તે સર્વે રાજ્યનું પરિવર્તન થાય. ( નોટ-દુષ્ટ વૃક્ષ એટલે જે કાપતાં રક્ત જેવું નીકળે, ભૂતવૃક્ષ ભૂતના વાસો રહે તેવા વૃક્ષ પીપળો, આંબલી વગેરે.) ૧૮૦-૮૧
शुष्क पेड फिरसे पल्लवित हो तो अकाल और बलहीनता आती है। ऋतुकाल विना फलफूल आ जाय तो लक्ष्मीका नाश हो. अकारणही वृक्षका पतन हो जाय तो भयंकरता और धनक्षय होता है । पूजते वक्ष यदि गिरें तो राज्यका परिवर्तन होता है । (दुष्टवृक्ष-जिसको काटते ही रक्त