________________
( ૬૦ )
दुमकून थंभकोण य किलविधे दुवारबेहो । गेहुच्च विउण भूमि ते न विरुद्ध बुहा विति ।। १३३ ।।
જે ઘરના મધ્ય ભાગમાં થાંભલે આવતું હોય અથવા અગ્નિ કે જળનું સ્થાન હોય તે તે હૃદયશલ્ય જાણવું. તેને ખંભવેધ કહે. જે ઘરના નીચેના ભાગ કરતાં ઉપરના માળામાં પીઢીયાં ન્યૂન કે અધિક હોય તે તુલાવેધ જાણો. પરંતુ જે પાટડાની સંખ્યા બરાબર હોય તે દોષ નહીં. જે ઘરના દરવાજા સામે વૃક્ષ, કુ, સ્તંભ, પૂણે, કોલ–ખીંટી, ખુંટા હોય તે તે દ્વારેવેધ જાણવો. પરંતુ ઘરની ઊંચાઈથી બમણી ભૂમિ છેડીને ઉપરોકત કેઈપણ વેધ હોય તે દોષ લાગતો નથી. એમ બુદ્ધિમાન પુરુએ કહ્યું છે. ૧૩૧-૩૨-૩૩
जिस मकानके मध्ये स्तंभको अथवा अग्नि या जलका स्थान हो उसे घरका हृदयशल्य समझना और उसे स्तंभवेध कहते हैं। जिस घरके नीचेकी भूमिए ऊपरकी भूमिका पीढीया कम या जास्ती हो वह तुलावेध जानना किन्तु घरके धरन (बीम ) की संख्या बराबर हो तो वहे दोष નહી હૈ ! બિસ ઘર તરવા દોર , સુગ, પતંગ, જળ, શિ, खूटे हों तो वह द्वारवेध कहलाता है। परन्तु घरकी उंचाइसे दोगुना भूमि छोडकर उपरोक्त कोइ वेध हो तो वह दोषकारक नहीं. ऐसा बुद्धिमान मनुष्योने कहा है । १३१-३२-१३
सगडमुहा वरगेहा कायव्वा तह य हट्ट बग्धमूहा । बाराड्ड मिहकमुच्चा हटुच्चा पुरड मज्झ समा ॥ १३४ ॥
જેમ ગાડાને આગળને ભાગ સાંકડે અને પાછળ પહોળો હોય છે તેવા ગૃહપ્રવેશ દ્વાર આગળ સાંકડું અને પાછળ પહેલું હોય તે દેવ નથી. અને દુકાન-હાટ સિંહના મુખ જેમ આગળને પહેબે ભાગ રાખવે. દરવાજાની પાછળ મૂળ ઘર ઊંચું કરવું અને દુકાન આગળના ભાગમાં ઊંચી અને મધ્યમાં સમાન હોવી જોઈએ. ૧૩૪
(મુખ્ય ઘર ઊંચું રાખવું, ડેલી નીચે રાખવી, વચ્ચેની ભૂમિ નીચી હોય તે હરકત નહિ. આ સૂત્ર ભૂમિતળ માટે અને મજલા કે છાપરાના મથાળા માટે સમજવું. )
जिस तरह बैलगाडीका आगला भाग संकडा और पीछेका भाग चौडा होता है. उस तरह गृहप्रवेशद्वार आगेसे संकटा और बादमें