________________
वास्तुभूमिमें वास्तुपुरुषका वक्ष, मस्तक, नाभि और दो स्तन ये 'पांचां अङ्ग घरके मर्म स्थान जानना. इसलिये उन पांच स्थानों पर स्तंभ, पाट, धरन या दीवार न रखना । १४७
देव ध्वज कूपवृक्ष न दोष उत्तरायतम् । द्वीदशी सर्वदोषानां छाया तुष्टि दोषयेत् ॥ १४८ ॥ गृहप्रकरणम्
ઘરપર દેવના શિખરની ધ્વજાની છાયા કે ઘરની છાયા કૂવામાં કે વૃક્ષની છાયા ઘર૫ર બાજુમાં એટલે ઉત્તર દક્ષિણમાં પડે છે તે દેષકત નથી. પરંતુ જો તે ઘરની સામે કે પાછળ ( પૂર્વ પશ્ચિમ ) એમ બે દિશામાંથી પડે છે તે દોષકારક જાણવું. ૧૪૮
घर पर देवकी ध्वजाकी छाया या घरकी कु.मे यो वृक्षकी छाया घरकी पक्ष भागमें (उत्तर दक्षिण) पडनेसे दोषकर्ता नहीं है। किन्तु घरकी आगे पीछे (पूर्व पश्चिम) में छाया घरके उपर पडे तो दोपकारक है । १४८
प्रथमात्य यामवयं द्वित्रिप्रहर संभवा । छायावृक्ष ध्वजाकूप सदादुःख प्रदायिनी ॥ १४९ ।। सूत्रसंतान
દિવસના પહેલા અને ચોથા પ્રહરની છાયા છોડીને બીજા કે ત્રીજા પ્રહરની છાયા દેવવ્રજ કે વૃક્ષની પડે અગર ઘરની છાયા તે સમયમાં કૂવામાં પડે છે તે સદેવ દુઃખ દેનાર જાણવું. ૧૪૯
दिनके प्रथम या चोथे प्रहरकी छाया छोडकर दूसरे या तीसरे प्रहर की छाया देवध्वजकी या वृक्षकी घरकी छाया इस समय कूौंमें पडे तो हमेश दुःखकारक समझना । १४९ समलाभ भवेत्यत्र अन्योन्य प्रतिष्ठिते । खाजिकं च त्यजेद्वेश्म यदिच्छेदीप जीवितम् ॥ १५० ।। समराङ्गण सूत्रधार
એક પછીતે બે ઘર હોય અથવા વચ્ચે એકજ પછીતની ભીંત હોય તે તેને “ખાજીક” નામને વેધ કહે છે. લાંબા આયુષ્યની ઈચ્છાવાળાએ તેવું ઘર તજી દેવું. ૧૫૦
एक पछीतकी एक दिवारसे दो घर हो और बीचमे पछीतकी एक ही दीवार हो तो उसे खाजिकवेध जानना. लंबी आयुष्य चाहने वालोंको एसे घरका त्याग करना चाहीये । १५०