________________
ગોખલાની ઉપરના ઘોડા ખૂંટા, ઉપરના માળે દ્વાર ઉપર થાંભલે કે થાંભલા ઉપર કાર કે એક દ્વાર ઉપર બે કાર કે બેકી ખંડ અને એક સ્તંભ એ સર્વ અશુભકારક છે. ૧૩૫
गोखलेके उपर खुंटा, उपरके भूमि पर द्वार पर स्तंभ का स्तंभके उपर छार या एक द्वारके उपर दो द्वार या दुभी कमरों पर एकही स्तंभ-यह सब अशुभकारक है । १३५
वलयाकार कूणेहिं संकुल अहव एग दूति कूप । दाहिया कामइ दीहं न वासियष्येरिस गेहं ॥ १३६ ॥
ગોળ ખૂણાવાળા એક, બે કે ત્રણ ખૂણાવાળા અને જમણી કે ડાબી તરફ લાંબા એવા ઘરમાં કયારેય પણ વાસ ન કરે, ૧૩૬
गोल वलय आकार कोनेवाले एक या दो या तीन कोनेबाले घर हो और दाहिनी और बायी ओर लम्बे एसे घरमें कभी न रहना । १३६
फलि य तरु कुसुभवल्ली सरस्सइ नवनिहागंजु अलच्छी । कलश बद्धावणयं मुमिणा वलियाइ मुहचित्त ॥१३७॥ वन्धुसाय
ફળવાળાં વૃક્ષ, પુની લતાઓ, સરસ્વતી, નવવિધાનયુકત લક્ષમીદેવી, ફળશ, વૃદ્ધિ આપનારાં માંગલિક ચિહ્નો અને સુંદર સ્વપ્નાની માળ એવાં ચિત્રો ઘરમાં ચીતરાવવા એ શુભ છે. ૧૩૭
फलार पेड, पुष्पलताएं, स्वस्वती, नवविधान युक्त लक्ष्मीदेवी, फलश, वृद्धि करनेवाले चिन्ह और सुंदर स्वप्नकी माला ऐसे चित्र घरमे बनाना शुभ है । १३७
दिशिलो पद लोपं च गर्भलोपं तथैव च । उभयोन्नरके यान्ति स्वामि सर्व धनक्षयः ॥ १३८॥ निषिवास्तु
દિમુખ કે પદને લેપ કે ગને લેપ કરવાથી કરાવનાર અને કે- ૨ બને નકે જાથ છે અને સ્વામીની લફને નાશ થાય છે. ૧૩૮ ૫૫ મલોપ સંબંધે ગર્ભના બાબતમાં અમુક સંજોગોમાં શાસ્ત્રકારોએ અપવાપ કરેલ છે. તેને વિવેક બુદ્ધિથી ઉપયોગ કરે.
लोप बारेमें पक्ष गभं के विषयमें शास्रकारोंने संजोगानुसार अपवाद कहे है। इसमे' विवेक बुद्धि का उपयोग करना।