________________
(). ૪ તુલાવેધ-ત્રણ પ્રકારના કહ્યા છે : (૧) એક પાટ ઉપર બીજે પાટ
આડે આવે અને ત્યાં સ્તંભ ન મૂકેલ હોય તે (૨) નીચે ઉપરના માળના પાટ ઓછાવત્તા કે પ્રમાણહીન હોય તે (૩) પીઢીયાં (બાદ) કે પાટડા ( આમ ) ઊંચાનીચા હોય તે સર્વ દુલાવેધ જાણવા.
४ तुलावध-तीन प्रकारके (१) एक पाट (धरन ) के उपर दूसरा पाट
(धरन) आता हो और जहां स्तंभ न रखा हो (२) नीचे उपर भूमिका पाट कमी जास्ती हो या प्रमाणसें हीन अधिक हो (३) पाट (धरन) बडोद चे नीचे हो ये सब तुलावेध कहलाते है ।
"
•••
..
•••
•
•••
• •
•
૬ તંવેધ-પાંચ પ્રકારના કહ્યા છે : (૧) એકજ પંકિતના સ્ત
જાડાઈમાં અસમાનતા (ઓછાવત્તા) હોય (૨) પંકિતમાં ન હોય તે (૩) દ્વાર કે બારી જાળી સામે સ્તંભ હોય (૪) યેગ્ય સ્થાને પદમાં ન હોય તે (૫) ઘરના વચ્ચેના ભાગમાં હોય તે-હદય શલ્ય સ્તંભ વેધ જાણ. पांच प्रकारके स्तंभवेध-(१) एक ही पंक्तिमें आये हुए संभोकी मोटाइ कमी जास्ती हो (२) पंक्तिमें न हो (३) द्वार खीडकी या जालीके सामने स्तंभ हो (४) योग्य स्थान पर पदमें न हो (५) घरके
मध्य भागमे हो-जिसे हृदय शल्य कहते हैं-ये स्तंभवेध है । ૭ મર્મવેધ–પ્રાસાદ કે ભવનની જમીન પર ઊંઘ સૂતેલો વાસ્તુ પુરુષ કપેલો છે. તેનાં મર્મ સ્થાન પર ભીંત, થાંભલો કે પાટ આવે
તે મર્મવેધ જાણ. ७ मर्मवेध-भवनकी जमीनमें औंधा सोया हुआ वास्तुपुरुष कल्पीत है.
उसके मर्मस्थान पर दीवार, खंभा, पाट (वीम) आजावे उसे ममें जानना।