________________
( ४८ )
१६ भ्रमवेध - घर के मुख्य द्वारके सामने अरट, वाणी या रहेंट हो तो यह भ्रमवेध समझना |
१७
દીપાલયવેધઘરની જમણી બાજુ ઘરના દ્વારની અર્ગલા ( ભેગલ ) સમસ્તે દીવાનું ચાડું ન હોય તા દીવાલયવેધ જાણવા.
१७ दीपालयवेध - घरका दाहिनी और घरकी द्वारकी अर्गला के समसूत्रमे दीपस्थान न रखा हो तो वह दीपालयवेध जानना |
૧૮ ગ્રૂપવેધ——ઘરના સામે કૂવા હાય અગર તેમાં કૂવામાં છાયા પડે તેવુ ઘર હોય તે કૂપવેધ જાણવા.
१८ कूपवेध - भवनके सामने कुआं हो या कुओमें छाया पडती हो बा कूपवेध |
૧૯ દેવસ્થાનવેધ એ પ્રકારના કહ્યા છે : (૧) ઘરના સામે કાઇપણ દેવનું સ્થાનક હાય (૨) દેવ દેવીના દેવ'દિથી કહેલી દિશાથી ઉલટી રીતે જો ઘર હાય તૈ દેવસ્થાનવેધ જાણવા.
१९ देवस्थानचे दो प्रकारके (१) भवनके सामने किसी देवका स्थानक हो (२) देवदेवी मंदिरसे कहीहुइ दिशासे उलटी दीशामें भवन हो वह देवस्थान |
એવા એવા અનેક પ્રકારના વેધ પ્રયત્નથી તજવા.
एसे एसे अनेक प्रकारके वेध प्रयत्नसे छोडना ।
गृहपृष्ठ पूर्व भूमिषु स्वामि द्रष्टि यदाभवेत् । तदाग्रहवते मृत्यु विश्वकर्मा प्रभाषितम् ॥ ९८ ॥
ઘરની પહેલી ભૂમિના આગલા ભાગથી જે ઘરધણીની ષ્ટિ પાછલા ભાગ તરફ્ પડે તે તે ઘરધણીનું મૃત્યુ થાય તેમ શ્રી વિશ્વકર્માંએ કહ્યું છે. ( એટલે પહેલી ભૂમિમાં પછી તે દ્વાર ન મૂકવું. ) ૯૮
भवनकी पहली भूमिके अगले भागसे मकान मालिककी दृष्टि पीछ भाग की ओर पडे तो गृहपतिकी मृत्यु होती है जैसा श्री विश्वकर्माने कहा है । इससे पहली भूमिमें पृष्ठमें द्वार न रखना । ९८