________________
આપણું મહર્ષિઓએ નીતિશાસ્ત્રના નિયમે નક્કી કરી વિરૂદ્ધ વર્તનારને : પાતક લાગવાનું કહી સમાજને સચેત કરેલ છે અને રાજાઓને પણ આજ્ઞા કરી છે કે તેવા મનુષ્યોને શિક્ષા કરવી પાતકનું ફળ તેને ભોગવવાનું રહે છે. એ રીતે સ્થાપત્યના નિયમ વિરૂદ્ધ થયેલ બાધકામથી શિલ્પી અને ગ્રેડસ્વામી યજમાનને તેના દોષનું ફળ ભેગવવાનું કહેલ છે. વર્તમાન કાળમાં આવા વેધને વહેમ ગણું માનવાને તાત્કાલિક બુદ્ધિએ તૈયાર નથી હોતા, પરંતુ તેઓ ભૂલી જાય છે કે મહર્ષિઓએ રચેલા શાસ્ત્રોના નિયમે ઘણા ગહન અને ઊંડા વિચારને અને ઘડેલા છે. અને શાસ્ત્રીય નિયમે ખરેખર વ્યવહારૂ અને કેટલાક અગમ્ય છે તે જે વિજ્ઞાનની દૃષ્ટિએ બારીકાઈથી તપાસી ઘટાવવામાં આવે તો તેનું મહત્વ જણાયા વગર ન રહે. પાશ્ચ ત્ય કેળવણી પામેલા ઉપરછલી દ્રષ્ટિએ આવી વાતને હમ્બગ માને છે તે ખોટું છે.
દ્વાર સામે થાંભલે આવે કે દ્વાર સામે ખૂણે પડતું હોય તે તે દષ્ટિને જ બરાબર નથી લાગતું. દ્વાર સામે કાર કે બારી કે જાળી હેવા જોઈએ. તેમ ન હોય તે વેધ કહેલ છે. પરંતુ આરોગ્યની દૃષ્ટિએ તે જરૂરી છે. તેમ હોય તે હવાનો સંચાર થાય. શાસ્ત્રમાં કહેલા માન પ્રમાણથી ઓછું હોય તે તે કામ નબળું થાય છે, અધિક હોય તે વજન વધીને ભારરૂપ થાય; પ્રમાણથી પાયે છે હેય, ચણતરમાં સાંધચ ળે ન હોય, નીચે કરતાં ઉપર જાડું હેય, છંદભંગ કે થરભંગ હેય કે સમસૂત્ર (લેવલમાં) ન હોય, દ્વાર સામે પાણીને સતત પ્રવાહ વહેતે હોય, દ્વાર સામે માર્ગ પડતે હોય, એક કરે છે ઘર હોય, ઘરના કે પશ્ચિમે નજીક કૂવો હોય, જે ઘર જોતાં જ ભયાનક લાગતું હોય, ઘરના ઓરડાએ ની ભૂમિતળ ઊંચા વુિં હોય, દ્વાર સામે પાટડે આવતું હોય, ઘરની નીચેની ભૂમિથી વિપરીત તેની ઉપરની ભૂમિના દ્વાર, સ્તંભ, પાટ કે ભીંત આઘા પડછા મૂકેલા હોય વગેરે અનેક દે કહ્યા છે.
ગૃહના પ્રાસાદના પ્રતિમાના નગર કે રાજગૃહમાં એમ અનેક વેધ દોષ કહ્યા છે. વાસ્તુશાસ્ત્રમાં મકાન કે મંદિરમાં અમુક માપ કે વીને તેના પરથી તેનાં આય, નક્ષત્ર, ચંદ્ર, ગણ, રાશી આદિ મેળવવાનું કહ્યું છે તે ખગોળ તિષની દષ્ટિએ સરખાવીશું તો તેનું રહસ્ય વૈજ્ઞાનિક રીતે બરાબર
ગ્ય સમજાશે. ઘર કે મંદિરની ભૂમિ નીચે શલ્ય ( હાંડકા ) હોય તે તે દેષ છે તેથી ભૂમિ શુદ્ધિ કરવી જરૂરી છે. આ વસ્તુ જે વૈજ્ઞાનિક રીતે