________________
૨૬
लक्ष्मी नाशकरः क्षीरी कण्टकी शत्रुमीप्रदः । अपत्यन्नः फली तस्मादेषां काष्टमपि त्यजेत् ||३||
દૂધ નીકળે તેવા વૃોા જો ઘર સમીપ હાય તે લક્ષ્મીને નાશ થાય. કાંટાળા વૃક્ષથી શત્રુના ભય ઉપજે. ફળવાળા વૃક્ષથી સ`તિના નાશ થાય. તેમ એ વૃક્ષનું લાકડું' પણ તજી દેવું,
==
कश्चिवे पुरो भागे वटाश्लाध्य उदुम्बरः । दक्षिण पश्चिमे भागेऽश्वत्थः लक्षस्तगोत्तरे ||४|| विवेकविलास કોઇ વિદ્વાને કહ્યું છે કે ઘરના આગળ દક્ષિણ ભાગમાં ખરે પશ્ચિમ ભાગમાં પીપળે અને ઉત્તર ભાગમાં પીપર સારા જાણવા. (વિવેકવિલાસ )
શિલ્પ સ્થાપત્યને કલા સાહિત્યના ગ્રંથેના પ્રકાશન અંગે શ્રીમાન્ શ્રી શ્રીગાપાલજી નેવટીયાજી શેફ સાહેખના પ્રયાસથી શ્રી બીરલા કેન્સનના આર્થિક પ્રોત્સાહન માટે તેએશ્રીને હું ઘણુંાજ ઋણી છું.
પૂજ્ય પિતાશ્રી અને વડીલાએ વિદ્યાના સ'સ્કાર સિંચ્યા અને માકને આપ્યા. તેએનુ ઋણ મારાથી વાળી શકાય તેમ નથી. બાળવયે અંગ્રેજી વિદ્યાભ્યાસની મહેચ્છા હતી પરંતુ વિધિએ જુદું જ નિર્માણ કરેલું હતું. કેટલાક કારણાસર કૌટુબિક વ્યવસાયની સાધના કરી વિદ્યાની તપ આરાધનાએ પ્રભુ કૃપાએ મને ઠીક ફળ આપ્યું.
આ ત્ર'થનું હિન્દીકરણ મારા પરમમિત્ર શ્રી કપીલરાય જયસુખલાલ આચાય કૈાવિંદે કરી આપી મને આભારી કરેલ છે. તેમજ આ ગ્રંથનુ` છપાઇ,કામ પાલીતાણામાં પ્રેમભકિત મુદ્રણાલયના વિદ્વાન માલિક શ્રી દુદાભાઇ ગાવિંદભાઈ ધામેલિયા એમ. એ., ટી ડી. (ઇંગ્લેન્ડ)એ સુંદર અને સમયસર છાપી આપ્યા ખદલ તેમને ધન્યવાદ ઘટે છે. તેમજ મુદ્રણાલયના પ્રેસ કામદારને પણ ધન્યવાદ. सर्वे सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः ।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःख आप्नुयात् ॥
વિ. સ. ૨૦૨૧ આશ્વિન વદ ૦))
દીપે સ્વી
તા. ૨૪ ઓકટોબર ૧૯૬૫ શિલ્પી નિવાસ-પાલીતાણા
( સૌરાષ્ટ્ર )
ત્રિશુમ મચતુ
સ્થતિ
પ્રભાશંકર આઘડભાઇ સામપુરા શિલ્પ વિશારદ,