________________
ચાંડાલને સ્પર્શ થયો હોય કે રજસ્વલા કે સુવાવડી સ્ત્રીની દષ્ટિ પડેલી હોય તેની પ્રતિમા કે લિંગની ફરીથી પૂર્વવત્ પ્રતિષ્ઠા કરવી. ૬૫
अपराजितकार कहते है कि किसी कारणसे तुली हुई, दुष्टमनुष्यसे छुई हुई, चुराई हुई या तो जांचकी हुई, पतित और चाण्डालस स्पर्शीत, रजस्वला या जच्चासे देखी हुई असी प्रतिमा या लिङ्गकी फिरसे पूर्ववत् प्रतिष्ठा करनी चाहिये । ६५
अति ताब्द शतास्यान्मूर्तिः स्थापिता या महत्तमै । खंडिता स्फूटिताप्यर्चाऽ अन्यथा दुःख दायिका ॥६६।। देवतामूर्ति प्रकरणम्
જે મૂર્તિ સો વર્ષથી પૂજાતી હોય કે મહાત્મા પુરુષે એ સ્થાપન કરેલી હોય તેવી મૂર્તિ કદાચ ખંડિત કે ફાટેલી હોય તો પણ તે પૂજવી; પરંતુ બીજી એવી ખંડિત મૂર્તિ પૂજવાથી દોષ લાગે છે. ( શિવલિંગ કે બહુ મેટા તીર્થને માટે આ સૂત્ર યોગ્ય છે. ત્યાં સામાન્ય રીતે આ સૂત્રનો 6पयोग ४२व नलि. ) ६६ ... जिस मूर्तिको पूजने में सो वर्षसे अधिक समय व्यतीत हुए हो या किसी बड़े महात्माने जिस मूर्तिकी स्थापनाकि हो. एसी मूर्ति खंडित या फटी हुई होते हुए भी उसे पूजना, किन्तु और कोइ एसी मूर्ति पूजनेमें दोष होता है । ( शिवलिङ्ग या बहुत 4: तीर्थके लिये यह सूत्र योग्य है । वहां सामान्यतः इस सूत्रका उपयोग नहीं करना चाहिये ।) ६६
तत्तत् स्थानेषु ये देवा स्थापिताच महनः । तत्सान्निध्य सर्वकाले व्यंगिता न पि न त्यजेत् ॥ ६७ ॥ वैखानसागम्
વખાનસાગમ અર્ચા પદ્ધતિ અને ઈશ્વર સંહિતાકાર કહે છે કે ઉત્તમ સ્થાનમાં મહાપુરુષોએ સ્થાપન કરેલ કે તેમની સાનિધ્યમાં સ્થાપન થયેલ હોય તેવી મૂર્તિ કે લિઇ, વ્યંગ હોય તે પણ કોઈ કાળે તે મૂર્તિ તજવી नही. (शिनि । भने महाती भाटे) ९७
वैखानसागम अर्चा पद्धति और .ईश्वरसंहिताकार कहते है कि उत्तम स्थानमें महापुरुषांने स्थापनकी हो या उनके सान्निध्यमे स्थापित