________________
(३८) સ્વારી ઘર અને કરનારને વિનાશ થાય છે. ( નેટ : આ નિયમ જિનટેના વિષયમાં હશે. રૌદ્ધ પ્રતિમા ચંડી, કાળી, ભૈરવ, ક્ષેત્રપાલાદિ દેવદેવીના વિષયમાં આ નિયમ કદાચ ન પણ જળવાય. તેમ પ્રાચીન મૂર્તિઓમાં જોવાય છે. જેનદર્શનમાં તેમ હેય. ) ૮૪
जिन शासनमें कहे हुए चार निकाय-(१) भुवनपति (२) व्यंतर (३) ज्योतिषी (४) वैमानिक-इन चार योनियोके देवोकी मूर्तिक शस्त्र के सान्तसे अधिक ऊंचे न करना वर्ना कराने वाला स्वामि, गृह और करने वालेका नाश होता है। (नोट : रौद्र प्रतिमा भैरवचंडी क्षेत्रपालादि देव देवीयांके बारेमें यह नियम
. पालित नहि हो. एसा प्राचिन मूर्तिओंसे दीखाता है) ८४ जीर्णोद्धारादि कार्यमें प्रतिमा उत्थापन बारेमे :
प्रासाद प्रतिमोत्यानंश्वरे लग्ने शुभेदिने । लैचेन चालयेद् देव सर्व दोष विवर्जिते ॥ ८५ ।। संचन च गजाश्वस्य रुपक वजक तथा । शिल्पिना हियते दोषा सर्व काम फलप्रदम् ॥ ८६ ॥
દેષ રહિત એવા શુભ દિવસે ચળ લગ્નમાં પ્રાસાદની પ્રતિમાનું ઉત્થાપન કરવું, પ્રથમ લંચન વડે દેવને ચલિત કરવા, હાથી કે અશ્વનું ચાંદીનું કે વજનું લંચન સર્વ કામનાને ફળ દેનારૂં છે. આ રીતે લંચનથી પ્રતિમા ઉત્થાપન સારા શિપી દ્વારા કરાવવાથી દેષ લાગતું નથી. ૮૫-૮૬
दोष रहित शुभदिनको चल लग्नमें प्रासादकी प्रतिमाका उत्थापनकरना. प्रथम लंचनसें देवको चलित करना. हाथी, अश्व, रंजत या बजका लचन सर्वकामनाओका फलदाता है. इस तरह लचनसे मतिमीत्थापन किसी अच्छे शिल्पि द्वारा करानेसें दोष नहीं लगता । ८५-८६
सोमपुरा स्व हस्तेन संचरे देवशुद्धये । शिल्पि हस्ते कृते सौख्य शुद्र वर्ण विवर्जयेत् ॥ ८७ ।।
સમપુરા જ્ઞાતિના શિલ્પીના હાથથી દેવ શુદ્ધિ કવી, કેમકે સેમપુરા શિલ્પીની શુદ્ધિ સુખકારક થાય છે. દેવ શુદ્ધિના કાર્યમાં શુક્રવર્ગને તજ. ૮૭