________________
(३०) રૂદન કરતી, હસતી કે અધિક અંગવાળી પ્રતિમા શિલ્પીએ કરી હોય કે પ્રમાણથી ઘણી લાંબી દેખાતી હોય તે તેવી પ્રતિમા ગાય અને બ્રાહ્મણને नाश ४२ छ. १२
रुदन करती हंसती या अधिक अंगवाली प्रतिमा शिल्पिने बनाइ हो या प्रमाणसे अधिक लंबी दिखाती है जैसी प्रतिमा गाय और ब्राह्मणांका विनाश करती है ।
अन्याय द्रव्य निष्पन्ना पर वास्तुदलोद्भवा । हीनाधिकाङ्गी प्रतिमा स्व परोन्नति नाशिनी ॥६३॥ विवेक विलास
અન્યાયથી પેદા કરેલા ધનથી પ્રતિમા કરાવી હોય અથવા બીજા કામ સારૂ લાવેલા પાષાણુની પ્રતિમા કરાવી હોય કે હીન અંગવાળી કે અધિક અંગવાળી પ્રતિમા પિતાને કે પારકાને નાશ કરે છે. ૬૩
अन्यायसे उपार्जित धनसे प्रतिमा बनबाई हो या किसी अन्य कामकें लिये, लाये हुए पत्थरसें बनवाई हो अथवा हीन अङ्गवाली या अधिक अङ्गवाली प्रतिमा हो तो वह अपना था औरोंका नाश करती है । ६३
नर्तनं रोदनं हास्यमुन्मीलन निमीलने । देवा यत्न प्रकुर्वन्ति तत्र विद्यान्महेद्भयम् ।। ६४ ॥ रुपमंडन
જે સ્થાને દેવ પ્રતિમા શબ્દ કરે, રૂદન કરે, હાસ્ય કરે અથવા નીચે ઊંચી કે તીરછી દષ્ટિ કરે કે સ્વયં ચલાયમાન થાય તે સ્થળે મહા ભય 647. ६४.
जिस स्थान पर देवप्रतिमा शब्द करें, हास्य करें अथवा नीची, उंची या टेढी द्रष्टि करें अथवा स्वयं चलायमान हो उस स्थान पर महाभय पैदा होता है । ६४ संस्कृते तुलिते चैव दुष्ट स्पर्श परीक्षते । चाण्डाल पतितया द्रष्टया मृतिकादि निरीक्षिता ॥ ६५ ॥ हृते बिंबे च लिंगे च प्रतिष्ठा पुनरेव च ॥ सूत्रसंतान-अपराजित
અપરાજિતકાર કહે છે કે કારણવશાત્ તેલ કરેલી, દુષ્ટ મનુષ્યને સ્પર્શ થયેલી, ચોરાયેલી અગર પરીક્ષા કરવી પડેલ મૂર્તિ, પતિત કે