________________
(२६) नेमिनाथो वीर मल्लीनायौ वैराग्यकारकाः । यो वै मंदिरे स्थाप्या न गृहे शुभदायका ॥ ५३ ।। आचार दीनकर
न तिथ शभा (१) नेभनय, (२) मडावी२२वामी भने (3) મલ્લીનાથજી એ ત્રણે વિરાગ્યકારક છે તેથી એ ત્રણ પ્રતિમાઓ પ્રાસાદને વિષે સ્થાપન કરી પૂજવી શુભદાયક છે, પરંતુ ઘર મંદિરમાં તે ત્રણે પ્રતિમાઓ સ્થાપન કરવી શુભકારક નથી. ૫૩
जैन तिर्थकरोंमे नेमिनाथजी, महावीरस्वामि और मल्लीनाथजी ये तीनों वैराग्यकारक है। जिससे इन तीनोंकी प्रतिमा प्रासादमे स्थापन करना शुभदायक है, लेकिन घरमंदिरमे यह तीनोंकी प्रतिमाओंकी स्थापना शुभदायक नहीं है । ५३ अथ प्रतिमा दोषा· किलिका छिद्र सुषिर-त्रस जालक संधयः ।
मंडलानि च गारश्च महादरण हेतवे ।। ५४ ॥ देवतामूर्ति प्रकरणम् - પ્રતિમાના દ્રવ્ય-પાષાણ કે કષ્ટમાં ખીલા, છિદ્ર, પિલાણ જીવના જાળાં, સાંધા, મંડલાકાર રેખા કે ગાર ગાંઠ હોય તેવા દૂષણવાળું દ્રવ્ય દોષ કારક જાણવું. પ૪
प्रतिमाके द्रव्य-पाषाण या काष्टमें कील, मुराख, पोल, जीवजंतुके जाले, सांधा, मंडलाकार रेखा, गार या गांठ हो तो यह दूषणवाला द्रव्य दोपकारक है । ५४ . रक्षितव्ये परिवारे दोषदा वर्णसंकराः । .. न समांगुल संख्येष्टा प्रतिमा मानकर्णिके ॥५५|| रुपमंडन. दे.म.प्र..
પ્રતિમાના પરિવારમાં કે પરિકરમાં પથ્થરની વર્ણસંકરતા ( બે રંગ અગર રેખાવાળા ) હોય તો તે દોષકારક છે. પ્રતિમાની ઊંચાઈનું પ્રમાણ એક આંગુલનું રાખવું ઈટ છે. ૨૫
प्रतिमाके परिवारमें या परिकरमे पत्थरकी वर्णसंकरता (दो रंगवाला या रेखाचाला) हो तो वह दोषमय है। प्रतिमाकी ऊंचाइका प्रमाण सम . अंक न रखना ईष्ट है, दो अंगुल ( दोहरा) नहीं रखना । ५५