________________
(२४) -अथ देव प्रतिमा गृहमा प्रमाणादि दोषाः । गृहपूजा योग्य प्रतिमा प्रमाण:
अंगुष्ट पर्व दारम्य वितस्ति बिदेवतु । गृहेषु प्रतिमा पून्या नाधिका शस्यते बुधैः । ४८ ॥ मत्स्यपुराण
१२ મસ્યપુરાણ કરે કહ્યું છે કે અંગુઠાના પર્વથી વહેત (નર્વ આંગુલ) સુધીની દેવ પ્રતિમા ઘરને વિષે જવી. તેથી મેટા પ્રતિમા ગૃહપૂજામાં બુદ્ધિમાને ન રાખવી. નવ હાથની મૂર્તિ સુધી દેવાલયમાં અને તેથી વિશેષ માટી મૂર્તિ ખુલ્લામાં પૂજવાનું વિશ્વકર્માએ અન્ય ગ્રંથોમાં કહ્યું છે. નિર્દોષવાસ્તુમાં બાર આંગળ સુધીની મુર્તિ બ્રાહ્મણને ઘેર, નવ આંગળ સુધીની મૂર્તિ ક્ષત્રિયને ઘેર, સાત આંગળની ધિરને ઘેર, પાંચ આંગળ સુધીની શુદ્ધના ઘરને વિષે પૂજવા કહ્યું છે. ૪૮
मत्स्यपुराण कारने कहा है . अंगूठेको पोरसे बालिन्त (नौ इंच) भरकी देव प्रतिमा घरमें पुजा. इससे बड़ी प्रतिमा गृहपूजामे बुद्धि मानको नहीं रखना चाहिये हायकी मूर्ति देवालयमें पूंजना और इससे बड़ी खुल्लेमें पूजनेका कहा है ) । ४८
(निषि वास्तु ग्रन्थमे बारह आंगुल तफकी मूर्ति ब्राह्मणों के घर, नो आंगुलकी क्षत्रियोंके, सात आंगुलकी वैश्योंके, और पांच इंचकी मूर्ति शुद्रोंके घरमें पूंजनेका कहा है । )
गृह लिङ्गा द्वयं नाय॑ गणेशंत्रयमेव च । शक्ति त्रय तथा शंख मत्स्यादि दशकांकिम्ः ।। ४९ ।। द्वे चक्रे द्वारिकायास्तु शालिग्राम द्वय तथा द्वौ शंखो नार्चयेत् तत्र सूर्य युग्मं तथैव च । देषां च पूजने नैव उद्वेग प्राप्तुयांदही ॥ ५० ॥ रुपमण्डन
ગૃહસ્થને ઘરને વિષે એક પૂજામાં બે લિંગ, ત્રણ ગણપતિ, ત્રણ દેવીપૂર્તિ, ત્રણ શંખ, મસ્યાદિ દશ અવતારો, દ્વારકાના બે મુખવાળા બે શાલિગ્રામ દ્વારકાના બે શંખ, અને બે સૂર્યની મૂર્તિઓ તે સર્વ એક પૂજમાં પૂજવા નહીં. તેથી ઉદ્વેગની પ્રાપ્તિ થાય છે. ૪૯-૫૦