________________
ग्रन्थ संपादकको अभिनन्दन पत्रिका
आदिदेव महादेव कृपापात्रो महातनुः । ओघडजो महामाज्ञ शिल्पशास्त्र विशारदः ॥१॥ कैलासस्य महामेरो जीद्धिारकारकः । प्रभाशंकर नामाय मान्यः केषां न कारकः ? ॥२॥
सत्य सत्य पुनः सत्य सत्यधर्म प्रवर्तकः । वृक्षार्णव शिव प्रोक्त क्षारार्णव यतनो ॥३॥ ग्रन्थानां शिल्पशास्त्रस्य पुनरुद्धारकारकः ।। आदिदेव नमस्तुभ्यं नमस्तुभ्य' विशारद ॥ ४ ॥
આદિદેવ એવા શ્રી શિવજીની કુપાવડે મહાપ્રાણ એ ઘડભાઈના સુપુત્ર શ્રી પ્રભાશંકર ઓઘડભાઈ શિલ્પવિશારદે શ્રી સેમિનાથજીને મહામેરુ કેલાસ પ્રાસાદને આપે જીર્ણોદ્ધાર કર્યો છે. શ્રી પ્રભાશંકરભાઈ સંસારમાં કેને માન્ય નથી ? (સર્વને માન્ય છે.) સત્યધર્મની પ્રવૃત્તિઓ માટે વૃક્ષાર્ણવ તથા ક્ષીરાઈવ જેવા મહાગ્રંથે રચના શિવજી અને હરિ દ્વારા રચાયેલા અને શિલ્પના મહાન પ્રાસાદ ગ્રાનો આપે તેના મર્મ સમજાવી જીર્ણોદ્ધાર કરેલ છે. આદિદેવ એવા શ્રી મહેને તથા શિલ્પવિશારદ શ્રી પ્રભાશંકર ઓઘડભાઈને અમારા વંદન હો.
. आदिदेव महादेव की कृपा पात्र महाप्राश भोघहभाइ मुत महाप्रास शिल्पशास्त्र विशारद महामेरु कैलास के बीद्धार कारक श्री प्रभाशंकरजी संसारमें कीसके मान्य नहीं है ? अपित सबके है। य सत्य है भोर बारबार सत्य है कि शिवजी द्वारा रचित "मार्णव" और हरि रचित "क्षीरार्णब" सत्यधर्मके प्रवर्तक है। शिल्पशास्त्रके मंथोके पुनरुद्धारक है । आदिदेव ! आपको नमस्कार हो और शिल्पविशारद ! आपको भी नमस्कार है।
शुभेच्छक स्नेहाधीन मनःसुखलाल लालजीभाइ सोमपुरा