________________
(२०) અંતર હોય તે સ્તંભ કે પાટ આદિ સમવિષમ, આઘાપાછા કે ઊંચાનીચા હેય તે તેમાં દોષ લાગતો નથી. (અંતર ન હોય તે દોષ જાણવો.) ૩૮ __प्रासादके सन्मुख मंडप जोडनेमें विचमें दीवारका अंतर हो तो स्तंभो या पट्टादि सम विषम या उच नीचा हो तो दोष नहीं होता है। ३८
क्षणमध्येषु सर्वेषु स्तंभमेक न दापयेत् । दद्याद्युग्माकारमेव मूलगर्भ न पीडयेत् ॥ ३९ ॥
એક ખંડ કે પદની વચ્ચે આડે એક તંભ ન મૂકો, પરંતુ બે જે સ્તંભ મૂકવા. પણ ગર્ભ પડાવા ન દે. (ગર્ભ દબાવા ન દે.) ૩૯
एक खंड या पदके बीच एकही स्तंभ न रखना. बल्कि दोका योग युग्म स्तंभ रखना. फिम्त मूल गर्न दबना न चाहिये । ३९
अल्पलेप बहुलेप समसंधिः शिगे गुरुः । अप्रतिष्ठा पादहीनं तच्च वास्तु विनश्यति ॥ ४० ॥ सूत्रसंतान
ચણતર કામમાં સાંધામાં છે ચૂનો કે બહુ સૂનો ભરેલ હોય તેમજ ચણતર કામમાં નીચે ઉપરના થરને સાંધ ચાળે ન હોય તો અગર કામ માથાભારે (નીચે એસાર એ છે ને ઉપર વધુ હોય) હોય અગર પાયા પીઠ વગરનું હોય તેવું વાસ્તુ પ્રાસાદ, રાજભવન, મઠ કે જળાશય નાશને ४२॥३ . ४०
काममें चुनाकम या ज्यादा हो. थरका सांध चाला न हो. मस्तक भारि काम हो या तो नीम पीड वगैरा कम हो यह वास्तु नाशकरने वाला जानना । ४० अथभिन्नदोषः-भिन्नदोषकर यत्स्यात् प्रासाद मठ मंदिरम् ।
मूषकै जर्जालकै द्वारा राश्मिभि च प्रभेदितम् ।। ४१ ।। ब्रह्मा विष्णु शिवाणां भिन्नदोषानदृष्यते ।
जिन गौरि गणेशानां गृहे भिन्नं विवर्जयेत् ।।४२॥ सूत्रसंतान પ્રાસાદ, મઠ કે મંદિરને ભિન્નદોષ કહ્યો છે; ઉંદર કે કળીયાના જાળાં હેય અગર ભીતે ફાટીને સૂર્યના કિરણો ગર્ભગૃહમાં પ્રવેશતાં હેય તે તે ભિન્નદેષ જાણવઃ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના દેવમંદિરમાં ભિન્નદોષ લાગતો નથી, પરંતુ જિન, પાર્વતી અને ગણેશના મંદિરમાં ભિન્નદેષ सागे छ. ४१-४२