________________
नीची करने से दोषकारक है। (इससे उपर कहे अनुसार उत्तरोत्तर भूमि ची कराते जाना ) ३३
भित्तेः पृथुत्वे यन्मानं तच्छृत क्रम ऊर्ध्वतः ।। गर्भमध्ये यदा रेखा महामम क्षया वहा ॥ ३४ ॥ सूत्रसंतान
પ્રાસાદની ભીતની જાડાઈના માન પ્રમાણે ઉપર શિખરના શૃંગો કમથી ચઢાવવા. પરંતુ મૂળશિખરની રેખા પાય જે ગર્ભગૃહમાં ગળે તે તે નાશ કરનારો એવો મહામર્મ ઉપજાવનાર દેષ ઉત્પન્ન થાય, માટે ગભારામાં શિખરનો પાયો ગળવા ન દે. ૩૪
प्रासादकी दीवारोंकी चौडाइके मान अनुसार ऊपरके शिखरोंके श्रृङ्ग क्रमसे चढाना. परन्तु शिखरकी मुख्य रेखाका पायचा अगर जो गर्भगृहमें गलता हो तो वह नाशकर्ता एसा महामम दोष पैदा करता है। ( इस लिये गर्भ गृहमें शिखरका पायचा गलना न चाहिये) ३४
८ छन्दभेदा न कर्तव्यो जाति में दो न वा पुनः ।
उद्भवेच्च महामी जाति भेदे कृते सति ॥ ३५ ॥ सूत्रसंतान ૮ ઉદભેદના સામાન્ય અર્થ શિલ્પીઓમાં એક સરખુ જેવું, એક બાજુ હોય તેવું બીજી બાજુ હોવું જોઇએ એમ મનાય છે. પરંતુ અંદભેદ સમજવા માટે ઘણું વાચવું વિચારવાનું છે. તેવું સાહિત્ય શિપમાં છે સંગીત, કાવ્ય, રાગ, રાગણી, સ્વર અદિમાં લઘુગુરૂ છે તેવી રીતે શિપમાં પણ તેના છ પ્રકાર છંદના બનાવેલ છે. (૧) भेरु' (२) ५७७४ (3) ७६ (४) भूमिछ। () GREE (6) था.
મેહંદમાં નાગરા, વિદિ, ભૂમજાદ. લતિનાદિ, સાંધાર, વિરાટાદિ એ છ ઈt રહ્યા છે, એવી જ રીતે ગૂઢમંડપના છ છદ-સતારા મંડપના છંદ, વિતાન (ઘુમટ)ના છંદ, શાલાના છંદ, પીઠના છંદ, લિંગના છંદ, વેદિકાન છંદ, નગરના છંદ, જળાશયના છંદ, રથયંત્રના છંદ, એમ અનેક છદો કયા છે. તે બધું ઘણું વિચારવા સમજાયેગ્ય છે.
छदभेदका सामान्य अर्थ शितिपआंमें एक समान; एक ओर हो जैसा दुसरी और समान हो मेसा होता है किन्तु छंदभेद समझने में खूब मननीय विचारणीय साहित्य शिल्पशास्त्रमे है, संगीत, काव्य, कला, स्वर, राय, रागिनी आदिमे लघुगुरु कहा है. असा शिल्पमें भी छ प्रकारके भेद बताये है. (१) मेरुछन्द (२) खन्डछन्द (३) पताकाछन् (४) सूविछन्द (५) उदिष्ट छन्द (६) नष्टछन्द कहा है। मेरुछन्दमें (१) नागरा (२) द्राविड (३) लतिन (४) भूमिज (4) विराट (६) सांधार छन्द है. गूढनृत्य चंद्रावलोक, भद्रावलोक आदि जैसे मटपके छन्द है. वितान (गुंबज ) के छन्द, शालाका इंद, पीठके छंद, लिङ्गके छंद, वेदिका छद, नगर के, जलाश्रयोंके, रथयंत्रके आदि अनेक छंद कहें है. यह सब मननीय है।