________________
તૈયાર છે પણ પ્રકાશિત થાય તેમ ઈચ્છું છું પરંતુ હું અંગત રીતે આટલું બધું કાર્ય કઈ રીતે પ્રકાશિત કરી શકું? આર્થિક મુશ્કેલી છે. પ્રયાસ છે કે આ ત્રણ મથો પણ પ્રકાશિત થાય.
આવા કાર્યમાં ક્ષતિઓ જાણે અજાણે થતી હોય એ સ્વાભાવિક છે. મારા વ્યવસાયના અંગે મારે પ્રવાસ રહેતું હોવાથી પ્રફ રીડીંગમાં ક્ષતિઓ રહી જવા પામી હોય ત્યાં સુજ્ઞ વિદ્વાને હંસવૃત્તિ ધારણ કરશે એવી આશા રાખું છું. - ગ્રંથના મૂળ લેકને આધાર રાખીને અનુવાદ કરવાને પ્રયાસ કરેલ છે. કેટલીક વખત જુદે અર્થ કરી મતભેદ ઉભો થાય. કેટલીક વખત શાસ્ત્ર પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણની ભિન્નતાના કારણે આવા મતભેદો તીવ્ર બને છે. કેટલીક વખત અમુક પ્રાદેશિક શિલ્પીઓની કાર્ય પદ્ધતિ પરથી પણ મતભેદ ઉભું થાય છે. પરંતુ સુજ્ઞ વિદ્વાનોએ દુરાગ્રહ સેવો ન જોઈએ. પૂર્ણ વિચાર કરીને અન્ય મતને નિષ્કારણ ઉતારી પાડવા ન જોઈએ. કારણે, સંજોગે તપાસવા જોઈએ.
કેટલાક વિદ્વાનોને સમાગમ થાય છે, ત્યારે તેઓ પ્રાચીન વિદ્યા પ્રતિ આદર દર્શાવી ભલામણ કરે છે કે “આપના સક્રિય અને સિદ્ધાંતિક જ્ઞાનને વાર બીજાને પાછવી પ્રજાને આપવો જોઈએ.” જો કે તેનું આ સૂચન યોગ્ય છે પરંતુ વિદ્યાના પ્યાસી ઉત્કંડિત ઉમેદવાર હોવું જોઈએ. વિદ્યા સોમપુરા યુવાને ગ્રહણ કરે તેવા પ્રયાસે બે ત્રણ વખત કરેલા પરંતુ ઉપર જણાવ્યું તેમ પિતાની અંદરની ઉત્કંઠા જોઈએ. આથી મારા પ્રયાસો નિષ્ફળ ગયા તે કહેતાં મને દુઃખ થાય છે.
ચાલુ ક્રિયા સાથે ગ્રહણ કરનારા મને બહુ અલ્પ મળ્યા છે તેટલા પૂરતોય મને કંઈક સંતેષ માની લઉં છું. પરંતુ વિદ્યાના અનુવાદ તેના મર્મ અને આલેખન સાથે ગ્રંથેના પ્રકાશનથી વધુ સંતોષ માની લઉં છું તે પણ ઘણું છે.
- શ્રી સોમનાથના સાંધર મહાપ્રાસાદનું નિર્માણ મારા હસ્તે થતાં તેમજ પાટણ, મુંબઈ, કલ્યાણ, અમદાવાદ, હૈદ્રાબાદ, કેરાલા (મલબાર), આગમ મંદિર પાલીતાણું, પ્રયાસપાટણ, જામનગર, રાજકોટ વગેરે અનેક સ્થળોએ પ્રાસાદોમાં નિર્માણ શિ૯૫ ગ્રંથે.ના સૂત્રો સમન્વય કરી કરેલ અને તેમાં શ્રી સોમનાથજી જેવા સાંધાર મહાપ્રાસાદ ગુજરાતમાં આ વર્ષે બંધાયે.