________________
શક્યહાડકાનું સાધન, તલવેધ, તાલવેધ, તુલાવેધ, સ્વરવેધ, કાણુવેધ, કૃપવેધ, છાયાવેધ, વૃક્ષવેધ આદિ ધરામાં અનેક વેદે કહેલ છે. વિશ્વકમ પ્રકાશમાં કહેલા ૧૬ અસ્થિત વેધ અને દશ મહિસ્થિત વેધ, ગૃહાભૂત, અકસ્માત-વૃક્ષાભૂત વેધ, વાસ્તુમમ વગેરે ચાર પ્રકારના વાસ્તુ દ્રષ્યના ગુણુદેષ કહ્યા છે.
પ્રાસાદના વધામાં માનહીન, અધિકવેધ, છંદભેદ, શ્રેણીસંગ, જાતિભેદ, વિષમસ્તુભ, ભિન્નદોષ, ધ્વજહીન વગેરે તથા લિંગ અને પ્રતિમાના અનેક દોષ, દ્રશ્યદોષ, પ્રતિમાના ચેષ્ટા વેધ ખંડિત પ્રતિમાના નિણું ય, જીર્ણોદ્ધાર વિધિ, તેના ગુણદોષો. વાસ્તુના ક્રૂરતા દેવાના કયા સ્થાનમાં દ્વાર સ્થાપનના ગુણદોષ, પ્રાસાદના દેવતાન્યાસ, શવિજ્ઞાન અને તેના સથેોધન અને અને તેના મત્ર.
ગૃહંપ્રાસાદના પ્રારંભના શુભ મુહૂત, વૃષચક્ર, દ્વારચક્ર, સ્તંભચક્ર, માભપાચક્ર, ઘંટા આમલસારાચક્ર, વાસ્તુ પુરુષાત્પત્તિ અને તેમાં અંગપરના દેવ દેવીઓના સ્થાપન, વજ્રલેપના બે પ્રકાર, પૂજાવિધિ, ગણપતિ વાસ્તુ દિગ્પાલ, પૂજામત્રો,પૂજાકૂબ્યોની યાદી, ગજપૂજન અને સૂત્રધાર પૂજનવિધિ આદિ.
આ સર્વાં વિષયે ને સ‘ગ્રહિત ગ્રંથ દીપાણુંવ ગ્રંથની પૂર્તિ રૂપે આપેલ છે. પૂર્વાચાર્યોએ જે કહેલું છે તેજ મૈં વ્યસ્થિત રીતે આપવા પ્રયાસ કર્યો છે.
જ્ઞાનસાર અપરાજિતના ૧૬ સાળ આધ્યાયમાંના નિર્દોષ વાસ્તુ પહેલું પ્રકરણુ છે. તે વૈક્ષ અને અપરાજિતના સવાદ રૂપે છે. વિશ્વકર્મા પ્રકાશના તેરમા અધ્યાયની અક્ષરશઃ આવૃત્તિ “પ્રયાગ મ`જરી” નામે સક્ષિપ્ત ગ્રંથ પેાતાના નામે ઉત્તર ભારતના કાઈ પડિંત ચડાવ્યે છે.
આ ગ્રંથમાં આખા પાનાના ખારેક આલેખન, ડ્રોઈંગ અને બીજા અા નાના પાંચેક આલેખને છે.
આ ગ્રંથમાં અન્ય ગધાના પ્રમાણેા લેવામાં આવ્યા છે. તેની જીદ્દી નોંધ ૩૫ પ્રથાની આપવામાં આવી છે.