________________
૨૦
પ્રત્યેક પ્રાંતના ભિન્ન ભિન્ન તરીકે (૧) નાગર (૨) દ્વવિડ (૩) ભૂમિજ (૪) લતિન (૫) વિનાન (૬) મિશ્રક (૭) પુષ્પક (૮) સાવધારા અ મુખ્ય જાતિ કહી છે. ઉપરાંત જી પણ છ જાતિ કહી છે.
ઉત્તર ભારત કરતાં દ્રવિડના પ્રાસાદની ભવ્ય અને વિશાળ વિસ્તારની રચના હેાય છે. ઉત્તર ભારતમાં વિશેષ કરીને વિધર્મીઓની ધર્માંધતાના કારણે પ્રાસાદની રચના સકુચિત થઈ હોય.
ભારતની પૂર્વ-સમુદ્રપાર હિન્દી ચીન, અનામ ( ચ'પા ), કેએડીયા, સીયામ, થાઇલે'ડ, જાવા, સુમાત્રાના ટાપુમાં ભારતીય સાહસિક પ્રજા દોઢ બે હજાર વર્ષથી વસીને ત્યાં ઘણાં જ ભવ્ય પ્રાસાદેની રચનાએ આશ્ચય મુગ્ધ કરે તેવી છે. તે ભારતનાજ શિલ્પીએની કૃતિ છે.
ભિન્ન ભિન્ન કાળમાં જુદા જુદા પ્રાંતામાં સુપ્રસિદ્ધ સ્થપતિએ થઇ ગયા તેના ક્રમવાર ઉલ્લેખા મળવા દુલ ભ છે. જે કાઇ જાણુમાં આવેલ તેની અહીં સક્ષિસ નાંધ આપેલ છે. સેમપુરા શિલ્પીએ પશ્ચિમ ભારતમાં મુખ્યત્વે પાષાણુનું કાય કરે છે, તે ઉપરાંત ધાતુકામમાં પણ તેઓ પ્રવિણુ હતા. તે પ્રાચીન પુરાવાઓ પરથી જાણી શકાય છે.
ગુપ્ત કાળમાં પાંચમી સદીના મર્મંડપના શાધર નામના શિલ્પી અને વિ. સ, ૭૪૪ માં ગુજરાતના શિલ્પી શિવનાગની બનાવેલ સુંદર ધાતુની મૂર્તિઓ મળે છે. બંગાળમાં પાલ રાજ્યકાળમાં નવમી સદીમાં ધાતુ કામના કુશળ કળાકાર ધીમન અને દીતપાલ હતા. તેના નમૂના નાલંદામાંથી મળેલ છે. વિ. સં. ૧૫૬૬ માં અચળગઢ આબુની ચતુર્મુખ મૂર્તિએ શિલ્પીવાચ્છાના પુત્ર દેવાના પુત્ર અખુદના પુત્ર હરદાસે ખનાવેલ. ત્યાંની ૧૫૧૮ ની ધાતુ મૂર્તિ ડુંગરપુર નિવાસી સમપુરા શિલ્પી લુભા અને લાંપાએ ભરેલ છે. જોધપુરના કિલ્લાની તાપા સામપુરા શિલ્પીએ સેાળમી સદીમાં ભર્યાના તેના પર હજી લેખા છે.
સાંચી સ્તૂપના દક્ષિણના કળામય દરવાજે ઇ. સ. પૂર્વની પહેલી સદીમાં પુતાના ખર્ચે બાંધનાર આંધ્રના શ્રી સાતપર્ણી રાજાના મુખ્ય સ્થપતિ આના મદા હતા. સારનાથ નામે શિલાલેખને શિલ્પી વામન હતા. અર્જુનવર્માની દ્વારા પ્રશસ્તિના ઉકિણુંક ઉત્તમ રૂપકાર સિંહાકના પુત્ર શિલ્પી રામદેવ હતા.
વિ. સ. ૯૯૯ પછી મુળરાજ સાલકીના સ્થપતિ સામપુરા ગ‘ગાધરે રૂદ્રમહુ-લની રચના કરેલી. તે કાર્ય તેના પરિવારના પૌત્ર પ્રાણધરે સિદ્ધરાજના