Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૮ સૂત્રઃ ૩
૧૯ -અષ્ટવિધ કર્મજ શરીર કહ્યું છે તેને કાશ્મણ શરીર કહે છે.
પુપ્રિ - કાશ્મણ શરીર અને આત્માના ઐકય વડે [યોગ] કષાય પરિણતિ યુકત થઈને કર્મને યોગ્ય પુદ્ગલનું ગ્રહણ અર્થાત આત્મસાત્ કરણમાં, એકત્વપરિણામ.
એ પ્રમાણે કર્મ શરીર વડે પુદ્ગલોન જે ગ્રહણ તે જ બંધ એમ સમજવું. बन्ध:- बन्धनं बन्धः ।
# દુધ અને પાણીની માફક આત્મ પ્રદેશ અને પુદ્ગલોનો પરસ્પર આશ્લેષ કે જેના પ્રકૃત્તિ આદિ ચાર ભેદ સૂિત્રઃ૪માં] કહેવાશે તેને બન્ધ કહે છે. - $ અથવા જેના વડે આત્મા બંધાય છે, અસ્વાતન્નતા ને પામે છે. તે જ્ઞાનાવરણ - આદિ પુદ્ગલ પરિણામ ને બંધ કહે છે.
જ પ્રશ્ન-અધ્યાયઃ૫ માં સૂત્ર ૨૪શદ્વસૌથ્યથૌચ માં વચ્ચે શબ્દ આવે છે. સૂત્રકાર મહર્ષિએ ત્યાં વધે એટલે પરસ્પર બે વસ્તુઓનો સંયોગ એવો અર્થ કર્યો છે અને અહીં પણ આત્મ પ્રદેશો અને કર્મ પુદ્ગલોનો પરસ્પર આશ્લેષ કહ્યો છે તો બંને વચ્ચે ભેદ શો?
સમાધાનઃ- પાંચમો અધ્યાય અજીવ વિષયક હતો, ત્યાં પુદ્ગલ દ્રવ્યનું વર્ણન મુખ્ય હોવાથી તે બંધનો અર્થ પુદ્ગલોના પરસ્પર સંબંધને સ્પષ્ટ કરતો હતો
અહીં બન્ધ શબ્દ કર્મ પુદ્ગલોના બન્ધને આશ્રીને કહેવાયો છે. તેથી આત્માના પ્રદેશો અને કાશ્મણ વર્ગણાના પુદ્ગલોનો દુધ પાણી માફક પરસ્પર સંબંધ તે વન્ય કહ્યો છે. તે બન્ધ શબ્દ જોડાણ કે સંયોગ અર્થમાં વપરાયો છે, જયારે અહીં બન્ધ શબ્દ સાતતત્વ માં ના એક એવા વન્યતત્ત્વ ના સ્વરૂપનો નિર્દેશ કરે છે.
U [8]સંદર્ભછે આગમ સંદર્ભ
(१)दोहिं ठाणेहिं पावकम्मा बंधंति तं जहा रागेण य दोसेण य * स्था. स्था. २,उ૪, જૂ. ૧૬-૨
(२)दोहिं ठाणेहिं पावकम्मा बंधति । रागेण य दोसेण य। रागे दुविहे....माया य लोभेया રોસે વિદે પuત્તે, કોરે ય માળે ય * પ્રા. ૫.૨૩,૩૨, રૂ. ૨૧૦-૨
# તત્વાર્થ સંદર્ભઃ(૧)બન્ધઃ-શબ્દસૌચસ્થૌલ્ય સૂત્ર. -૨૪ (૨) બન્ધના ભેદ-પ્રતિસ્થિતબનુમાવશાસ્તધિય: ૮:૪ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)નવતત્વ પ્રકરણ ગાથા ૧ – વિવેચન (૨)કર્મગ્રન્થ બીજો ગાથા ૧ - વિવેચન U [9]પદ્ય(૧) સૂત્ર ૩ અને સૂત્રજનું સંયુકત પદ્ય
બંધ તેને જિન કહેતા, ચાર ભેદે સાધના પ્રકૃત્તિ સ્થિતિ રસ પ્રદેશે જીવ સાથે મિશ્રતા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org