Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 08
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
४७
અધ્યાયઃ ૮ સૂત્ર: ૯
નિદ્દાતણો છે ભેદ પહેલો નિદ્રા નિદા છે બીજો પ્રચલા ત્રીજો ભેદ ચોથો પ્રચલા પ્રચલા જાણજો
સ્યાનગૃધ્ધિ ભેદ પંચમ એમ નવ સંખ્યાગણો
કર્મબીજું ભેદ નવ થી સાંભળી સત્વર હણો (૨) આ સૂત્રનું બીજું પદ્ય પૂર્વ સૂત્રમાં કહેવાઈ ગયું છે
U [10]નિષ્કર્ષ- દર્શનાવરણીય આ નવભેદોમાં તે-તે કર્મો થકી તે-તે વસ્તુનું આવરણ થવા ઉપરાંત તે-તે ઇન્દ્રિયોની શકિતનું પણ આવરણ થાય છે. જેમ કે ઇન્દ્રિયોની હાની થવી, રતાંધળાપણું આવવું વગેરે આ સર્વે રોગથી મુકત થવા તેમજ દર્શનાવરણ થી આવૃત્ત શકિતનેઅનાવૃત કરવાયાવત અનંતદર્શનરૂપગુણને અભિવ્યકત કે અનાવૃત્ત કરવા માટે પણ આ કર્મોના ક્ષયને માટે પુરુષાર્થ કરવો.
વળી નિદ્રા પંચક માં છેલ્લીચાર નિદ્રા તો વ્યવહારથી પણ છૂટી જાય તે જ આવકાર્ય છે. સિધ્ધાંત થી તો તેને નિવાર્યા સિવાય મોક્ષ થવાનો જ નથી માટે દર્શનાવરણ કર્મ ક્ષય ને વિશે પરુષાર્થ કરવો.
ooooooo
(અધ્યાયઃ૮-સૂત્ર ૯) 0 [1] સૂત્રોત-પૂર્વે જણાવેલ વેદનીય નામક પ્રવૃત્તિ બંધના બે ભેદને નામ નિર્દેશ પૂર્વક જણાવે છે. D [2]સૂત્રમૂળ:-
સ ર્વેદ્ય U [3] સૂત્ર પૃથક્ - સદ્ - વેદ્ય
U [4] સૂત્રસાર-સવ-શતાવેદનીય અને અસદ્ય [-અશાતા વેદનીય એિમ વેદનીય પ્રકૃત્તિના બે ભેદ છે)
I [5]શબ્દજ્ઞાનઃ-શાતા
અસત્ -અશાતા વેદ્ય - વેદનીય, બે ભેદ હોવાથી દ્વિવચન મુકેલ છે U [6]અનુવૃત્તિઃ(૧)ગો જ્ઞાનરર્શનાવરણ, સૂત્ર ૮:૬થી વેનીય ની અનુવૃત્તિ (૨)પષ્યનવદ્રષ્ટાવિંશતિ. સૂત્ર૮:૫ થી દ્રિ ની અનુવૃત્તિ
[7]અભિનવટીકા-આ સૂત્રમાં મુખ્ય વાત તો એટલી જ છે કે વેદનીયકર્મસાતા અસાતા એમ બે પ્રકારે છે..
(૧)સર્વેદ્ય-શતાવેદનીય - # જે કર્મના ઉદયથી શારીરિક અને માનસિક સુખનો અનુભવ થાય તે સાતા વેદનીય કર્મ છે જેના ઉદયથી જીવને સુખ-શાંતિનો અનુભવ થાય તેસાતવેદનીય કર્મછે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org